શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Vav Assembly By Poll 2024 : ઠાકોર સમાજ વિકાસની સાથે રહેશે , ભાજપ ઉમેદવાર Swarupji Thakor નો જીતનો દાવો

ગુજરાતમાં વાવ બેઠકથી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ  ઉમેદવાર જાહેર કર્યા છે.  વાવ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોનું સસ્પેન્સ ખતમ થયું છે.  ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે.  

વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં  સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.   

સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે.  

વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગેનીબેન ટાકોર બનાસકાંઠા લોકસભા બેઠક પરથી જીત મેળવી હોવાથી વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વાવ બેઠક ગેનીબેન ઠાકોરના ગઢ સમાન માનવામાં આવે છે.  હાલ છેલ્લી બે વિધાનસભાના પરિણામ અને 2024ના લોકસભા ચૂંટણીના પરિણામ જોતા કોંગ્રેસનો હાથ ઉપર છે.  

સ્વરૂપજી ઠાકોર 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમને 48634 મત મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ 2019માં આ બેઠક પરથી પરબતભાઈ પટેલને ટિકિટ આપી હતી. કૉંગ્રેસે પારથીભાઈ ભટોલને ટિકિટ આપી હતી.  પરબતભાઈ પટેલને 6 લાખથી વધુ મત મળ્યા હતા જ્યારે પારથીભાઈ ભટોલને 3 લાખથી વધુ મત મળ્યા હતા. બનાસકાંઠા બેઠક પરથી 2014માં હરિભાઈ ચૌધરી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમની સામે કૉંગ્રેસે જોયતાભાઈ પટેલને ટિકિટ આપી હતી.  

રાજનીતિ વિડિઓઝ

Dhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?

ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ

Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat Firing Case: ઉધનામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર, જુઓ વીડિયોમાંSurendranagar Group Clash: ચુડામાં તલવારના ઘા ઝીંકી થઈ ભારે મારામારી, શખ્સનું ફાટી ગ્યું માથુંMorbi Metro Accident વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા થયું નુકસાનRajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
WPL 2025: ડિસેમ્બરમાં આ તારીખે ફરીથી થશે હરાજી, આ વખતે યાદીમાં હશે આ દિગ્ગજ ખેલાડીઓ

EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા

Health Tips: જો પેશાબ કરતી વખતે બળતરા થાય તો હોઈ શકે છે આ ગંભીર બીમારી,જાણો લક્ષણો અને કારણો

IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ

Embed widget