શોધખોળ કરો

Surat News | સુરતના ઉન વિસ્તારમાંથી ઝડપાયો બાંગ્લાદેશી શખ્સ

Surat News | સુરતના ઉન વિસ્તારમાંથી ઝડપાયો બાંગ્લાદેશી શખ્સ

સુરત sog પોલીસને મળી મોટી સફળતા, બાગ્લાદેશી ઇસમે ખોટુ હિંદુ નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલ ભારતીય પાસપોર્ટ,આધારકાર્ડ,પાનકાર્ડ તથા એલ.સી.સાથે ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી. પોલીસ, આરોપી મિનાર હેમાયેત સરદાર ની ધરપકડ કરાઈ, બાતમી આધારે એસ.ઓ.જી.પોલીસે  રહેમતનગર ઉન સુરત ખાતે રેડ કરી, ૨૪ વર્ષીય મિનાર પદ્મબિલા ગામ થાણા ગોપાલગંજ પોસ્ટ બળતાલી જિ.ગોપાલગંજ બાંગ્લાદેશ નો રહેવાસી, આરોપી પાસેથી (૧) બાંગ્લાદેશી જન્મદાખલો (૨) બાંગ્લાદેશનુ પ્રાથમિક શિક્ષણનુ પ્રવેશપત્ર (૩) બાંગ્લાદેશનુ સ્કુલ એલ.સી.(૪) બાંગ્લાદેશનુ NATIONAL ID CARD. ઇસમના ખોટા નામ શુવો સુનીલ દાસના નામના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા, તેમજ ભારતીય ડોક્યુમેન્ટની વિગત (૧) વેસ્ટ બંગાળનુ સ્કુલ એલ.સી. (૨) આધારકાર્ડ (૩) પાનકાર્ડ (૪) STATE OF QATAR RESIDENCY PERMIT અસલ કાર્ડ (૫) ભારતીય અસલ પાસપોર્ટ (૬) મકાનનો ભાડા કરાર વિગેરે મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યા, આરોપીની પુછપરછ દરમ્યાન એવી હકીકત જાણવા મળી છે કે, તે બાંગ્લાદેશની વતની હોય અને તે સને- ૨૦૨૦ માં દલાલ મારફતે બાંગ્લાદેશની સાતખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં ગેરકાયદેસર રીતે આવ્યો હતો, બાંગ્લાદેશ બોર્ડર બોનગાઉ ખાતેથી પ્રવેશી સુરત શહેરમા આવ્યો હતો, ત્યારબાદ તેણે વિદેશ કામ કરવા માટે જવું હોય જેથી આ કામના વોન્ટેડ આરોપીનો સંપર્ક કર્યો હતો, પશ્ચિમબંગાળ ખાતે નદીયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટુ હિંદુ નામ ધારણ કરી તે નામનુ સ્કુલ એલ.સી. બનાવી હતી, તે આધારે પોતાના ખોટા નામનુ આધારકાર્ડ તથા પાનકાર્ડ બનાવી તે આધારે સુરત ખાતે ઓનલાઇન પાસપોર્ટ મેળવવા અરજી કરી હતી, ભારતીય પાસપોર્ટ મેળવી સને.૨૦૨૧થી ૨૦૨૩ સુધી કતાર દેશના દોહા શહેરમા સેન્ટીંગ કામની મજુરી કામ કર્યું હતું, ત્યારબાદ સુરત ખાતે આવી અહી પણ બાંધકામનુ મજુરીકામ કરતો હતો,  પકડાયેલ આરોપી વિરૂધ્ધમાં ભેસ્તાન પો.સ્ટે.માં ગુ.ર.નં-૧૧૨૧૦૦૭૦૨૪૦૭૫૧/૨૦૨૪ IPC કલમ ૪૬૫,૪૬૭, ૪૬૮, ૪૭૧,તથા પાસપોર્ટ એકટ સને-૧૯૬૭ ની કલમ ૧૨(૧)બી મુજબ તથા પાસપોર્ટ રૂલ્સ સને-૧૯૫૦ (એન્ટ્રી ઈન ટુ ઈન્ડીયા) ની કલમ ૩, ૬ મુજબ તથા ફોરેનર્સ એકટ સને-૧૯૪૬ ની કલમ ૩(૧)(૨)(એ)(જી), ૧૪ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ,દેશની આંતરીક સુરક્ષાને જોખમમાં મુકનાર આરોપીની કડક,પૂછપરછ કરવામાં આવી, આરોપી કયા ચોક્કસ રૂટ ઉપરથી ભારત દેશમાં ઘુસણખોરી કરે છે ?, તે અંગે તેમજ કેવી રીતે તેઓને ઘુસણખોરી કરાવવામાં આવે છે?, તે બાબતે તેમજ કયા કયા ચોક્કસ એજન્ટો આ ઘુસણખોરીની પ્રવૃતિ કરવામાં સંકળાયેલ છે?, તથા કોની મદદથી ભારતીય ઓળખ પુરાવા બનાવે છે ?, આ ઘુસણખોરી દરમ્યાન દેશની સુરક્ષાને હાની પોહચાડે તેવી વ્યકિતઓ કે કોઈ ચીજવસ્તુઓ ઘુસાડવામાં આવે છે,કે કેમ ? તે અંગે વધુ તપાસ ચાલુ

સુરત વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ
Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Embed widget