શોધખોળ કરો
'જે કરવાનું છે તે કરતા નથી, અને દરેક વ્યક્તિઓ મે કીધું એમ પોતે નરેન્દ્રભાઇ હોવાના વહેમમાં રાજાપાઠ કરી રહ્યા છે'
સુરતના અલથાણ વિસ્તારમાં 5 કરોડના ખર્ચે મેયરનો બંગલો તૈયાર કરાયો છે. મેયરના વિસ્તારમાં જે સુવિધાઓ છે તે જનતાને પણ મળે લે જરૂરી છે. આ બંગલો 5983 સ્કવેર મીટર એરિયામાં તૈયાર થયો છે. આ બંગલામાં ગાર્ડન, બે માસ્ટર બેડરૂમ, ગેસ્ટ રૂમ, સર્વન્ટ રૂમ, કિચન, ડાઇનિંગ અને ઓફિસ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે. 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા મેયર બંગલામાં મેયર હેમાલી બોઘાવાલાએ કુંભઘડો પણ મૂકી દીધો છે.જોકે સુરત મનપાએ જે રીતે બંગલો બનાવવામાં વધુ પડતો રસ દાખવી કામગીરી કરી છે તેમ સુરત શહેરમાં વિકાસના કામો પર ધ્યાન આપે.
સુરત
Surat Bogus Medical Certificate : સુરતમાં પેરોલ માટે અપાતા બોગસ મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ
Surat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડ
CR Patil : કાપડ ઉદ્યોગમાં વારંવાર થતા ઉઠમણાને લઈ સી.આર પાટીલે ઉદ્યોગપતિઓને આપી ચેતવણી સાથેની સલાહ
Navsari News : યુવતીએ તળાવમાં કૂદીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ અકબંધ
Surat Daughter In Law Attack : વૃદ્ધ સાસુને માર મારનાર વહુએ હાથ જોડી માફી માંગી શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement