શોધખોળ કરો
Advertisement
Russia Ukraine War: યુક્રેનના ખારકિવમાં ભારતીય વિદ્યાર્થી વસ્તુ ખરીદવા નીકળ્યો બહાર ને મળ્યું મોત
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. ખારકિવમાં ફાયરિંગ દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. મંત્રાલય વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મૃતકનું નામ નવીન શેખરપ્પા છે. તે 21 વર્ષનો હતો. વિદ્યાર્થી કર્ણાટકના હાવેરીના ચલગેરીનો રહેવાસી હતો.
Tags :
Vladimir-putin Ukraine External Affairs Ministry Russia Ukraine Conflict Russia Ukraine Crisis Russia Ukraine War Vladimir-putin Indian Student Killed Indian Student Kharkiv Indians In Ukraine Karnataka Student Kharkiv National Medical University Kharkiv Russia Bombing Kharkiv Shelling Naveen SG Russian Bombing In Kharkiv Missile Strikeદુનિયા
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોત
Snowfall in USA: અમેરિકામાં બરફનું વાવાઝોડું, અલગ અલગ વિસ્તારોમાં ભારે હિમ વર્ષા | Abp Asmita
USA :ગેરકાયદે USAમાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, ટ્રમ્પ સત્તા પર આવતા જ થઈ જશો ઘેરભેગા
Indian student murder: કેનેડામાં ભારતીય વિદ્યાર્થી હર્ષદીપસિંહની હત્યા કેસમાં બે શકમંદોની પોલીસે કરી ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement