શોધખોળ કરો

Ducati New Bike: ડુકાટીએ લૉન્ચ કરી નવી પાવરફૂલ બાઇક, કિંમત એટલી કે ખરીદી લેશો નવી Electric Car

Ducati Price Comparison with Electric Car: ડુકાટીએ ભારતમાં પોતાની એક નવી પાવરફૂલ બાઇક લૉન્ચ કરી છે. Ducati Hypermotard 950 SP ભારતીય બજારમાં એન્ટ્રી કરી ચૂકી છે

Ducati Price Comparison with Electric Car: ડુકાટીએ ભારતમાં પોતાની એક નવી પાવરફૂલ બાઇક લૉન્ચ કરી છે. Ducati Hypermotard 950 SP ભારતીય બજારમાં એન્ટ્રી કરી ચૂકી છે. ઓટોમેકર્સે આ બાઈકને હાઈ-પ્રાઈસ ટેગ સાથે લૉન્ચ કરી છે. ડુકાટીએ તાજેતરમાં Hypermotard 698 Mono પણ લૉન્ચ કર્યો છે.

ડુકાટી હાઇપરમૉટર્ડ 950 SP ની કિંમત 
Ducatiની નવી બાઇક Hypermotard 950 SPની એક્સ-શોરૂમ કિંમત 19.05 લાખ રૂપિયા છે. ઓટોમેકરે નવી પેઇન્ટ સ્કીમ સાથે 950 SP રજૂ કર્યું છે. આ સિવાય આ બાઇકમાં લાઇટ એલૉય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Ducati ની બાઇકની કિંમતમાં Curvv EV 
ટાટા મોટર્સે 7મી ઓગસ્ટે ભારતીય બજારમાં તેની નવી ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરી છે. Curve EV ના બેઝ વેરિઅન્ટની કિંમત ડુકાટીની આ નવી બાઇક કરતાં ઓછી છે. Tata Curve EV બે બેટરી પેકના વિકલ્પ સાથે બજારમાં આવી છે.

Tata Curve EV નું 45kWh બેટરી પેક સિંગલ ચાર્જિંગમાં 502 કિલોમીટરની રેન્જ આપે છે. આ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 17.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 19.29 લાખ રૂપિયા સુધી જાય છે. Tata Curve ના ટોપ-વેરિયન્ટમાં 55kWh બેટરી પેક છે, જેના કારણે કાર એક જ ચાર્જિંગમાં 585 કિલોમીટરનું અંતર કાપવાનો દાવો કરે છે. આ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 19.25 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 21.99 લાખ રૂપિયા સુધી જાય છે.

ડુકાટીની બાઇકનું દમદાર એન્જિન 
Ducati Hypermotard 950 SPમાં 937 cc, L-twin, Testastretta એન્જિન છે. આ બાઇકમાં લાગેલું એન્જિન 114 bhpનો પાવર આપે છે અને 96 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં મોટર સાથે 6-સ્પીડ ગિયર બોક્સનું જોડાણ કરવામાં આવ્યું છે. 950 SPનું વજન 950 RVE કરતાં બે કિલોગ્રામ ઓછું છે.

ડુકાટી હાઇપરમૉટર્ડ 950 SPમાં Upgrade 
ડુકાટીના આ નવા Hypermotard 950 SPના ઘણા ઘટકો અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ બાઇકમાં એડજસ્ટેબલ ઓહલિન્સ સસ્પેન્શન લગાવવામાં આવ્યું છે, જેના આગળના ભાગમાં 48 mm USD ફોર્ક છે. સાથે જ પાછળના ભાગમાં 175 mm મોનોશોક લગાવવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!

DC vs LSG Live Score: દિલ્હીએ ટોસ જીત્યો, કેએલ રાહુલ ટીમમાં નથી; રિષભ પંતની LSG કરશે બેટિંગ

શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજVisavadar By Poll News: ગઠબંધન મુદ્દે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને લીધો યુ-ટર્નGandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
DC vs LSG Live Score: દિલ્હીએ ટોસ જીત્યો, કેએલ રાહુલ ટીમમાં નથી; રિષભ પંતની LSG કરશે બેટિંગ
DC vs LSG Live Score: દિલ્હીએ ટોસ જીત્યો, કેએલ રાહુલ ટીમમાં નથી; રિષભ પંતની LSG કરશે બેટિંગ
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 

SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 

આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ

Embed widget