શોધખોળ કરો

Budget 2024: આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત, આ 3 દવાઓ થશે સસ્તી, મેડિકલ ઉપકરણોમાં પણ છૂટછાટની જાહેરાત

Health Budget 2024 News: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ થયુ છે

Health Budget 2024 News: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ થયુ છે. આ બજેટ દરમિયાન તેમણે દેશમાં ત્રણ પ્રકારની દવાઓ સસ્તી કરવાની જાહેર કરી છે. દેશમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત કરતાં કેન્સરના દર્દીઓ માટે ખાસ જાહેરાત કરી છે. 

નાણામંત્રીએ કેન્સરના દર્દીઓને લઈને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું છે કે કેન્સરની સારવારમાં વપરાતી ત્રણ દવાઓની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશે, જેના કારણે આ દવાઓની કિંમતમાં ઘટાડો થશે. તેનાથી લાખો દર્દીઓને સીધો ફાયદો થશે. આ સિવાય એક્સ-રે મશીન સહિત ઘણા મેડિકલ સાધનો પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેનાથી લોકોને રાહત મળશે.

નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ છે. આ વર્ષે બજેટ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી રહ્યું છે, કારણ કે લોકસભાની ચૂંટણીને કારણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વચગાળાના બજેટમાં નાણામંત્રીએ 9 થી 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય વચગાળાના બજેટમાં દેશમાં સર્વાઇકલ વેક્સિન પર સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ભંડોળ પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. લોકોને સ્વાસ્થ્ય બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, જેમાંથી સરકાર ઘણા પાસાઓને પૂર્ણ કરવામાં સફળ રહી છે.

ખેતી અને ખેડૂતો માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાતો  
ખેતીની ઉત્પાદકતા વધારવા માટે પગલાં લેવામાં આવશે. ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતોનો ઉપયોગ કરવામાં આવશે. સંશોધનને પ્રોત્સાહન મળશે. સરકાર કુદરતી ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. પાકના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણ અને કૌશલ્ય માટે 1.48 લાખનો ખર્ચ થશે. શાકભાજીના ઉત્પાદન અને સપ્લાય ચેઇન માટે ક્લસ્ટર બનાવવામાં આવશે. ઝીંગા ઉત્પાદન અને સંશોધન પર કામ કરવામાં આવશે. કઠોળ અને તેલીબિયાં માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે. 400 જિલ્લામાં પાકનો સર્વે કરવામાં આવશે. 32 પાકોની 109 નવી સ્કીમો રજૂ કરવામાં આવશે. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોકસ કરવામાં આવશે.

બજેટમાં ખેડૂતોને મોટી ભેટ મળી છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર કુદરતી ખેતીને પ્રોત્સાહન આપશે. દેશભરમાં જે પણ ગ્રામ પંચાયત આ યોજના લાગુ કરવા માંગે છે તેને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સિવાય કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી આ બાબતમાં આત્મનિર્ભરતા વધે. આ સાથે સરકાર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે કામ કરશે. 400 જિલ્લાઓને તેના દાયરામાં લાવવામાં આવશે. ખેડૂતોની જમીનને ફાર્મર લેન્ડ રજીસ્ટ્રી હેઠળ લાવવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ વધુ 5 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget