શોધખોળ કરો

Aryan Khan Case:  બોમ્બે HC એ કહ્યું- આર્યન પાસે એવું કંઈ નથી મળ્યું જેથી ગુનાહિત કાવતરું સાબિત થાય

કોર્ટે શનિવારે આર્યન ખાનને બેલ ઓર્ડર જારી કર્યો. પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે રેકોર્ડ પર એવી કોઈ સામગ્રી નથી મળી, જેથી સાબિત થઈ શકે કે તેણે ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે.

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ સ્તર પર એ નિર્ણય કરવો મુશ્કેલ છે કે આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચા કમર્શિયલ ક્વોટિટીના અપરાધમાં સામેલ છે. કોર્ટે શનિવારે આર્યન ખાનને બેલ ઓર્ડર જારી કર્યો. પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે રેકોર્ડ પર એવી કોઈ સામગ્રી નથી મળી, જેથી સાબિત થઈ શકે કે તેણે ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે. જેની સાથે કોર્ટે 14 પાનાનો આદેશ આપીને સ્પષ્ટતા કરી દીધી છે કે આર્યન અને તેના સાથીઓની વિરુદ્ધ કોઈ પુરાવા નથી.

જામીન ઓર્ડરની સાથે બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, 'કોર્ટની સામે એ સાબિત કરવા માટે કોઈ ઓન-રેકોર્ડ પોઝિટિવ પુરાવા નથી મળ્યા કે તમામ આરોપી વ્યક્તિ સામાન્ય ઈરાદાથી ગેરકાયદેસર કૃત્ય કરવા માટે સહમત થયા હતા.'

આગળ કહ્યું, આ કોર્ટે આ વાત પ્રત્યે સેન્સેટિવ હોવાની જરૂર છે કે પુરાવાના સ્વરૂપમાં મૂળભૂત સામગ્રી હોવી જોઈએ, જેનાથી અરજદારોની સામે ષડયંત્રના કેસને સાબિત કરી શકાય.

જસ્ટિસ એન ડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે 28 ઓક્ટોબરે  આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચાને 1 લાખ રૂપિયાની જામીન પર જામીન આપ્યા હતા. વિગતવાર ઓર્ડરની નકલ શનિવારે આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આર્યન ખાનના મોબાઈલ ફોનમાંથી લીધેલી વોટ્સએપ ચેટથી ખબર પડે છે એવું કઈ આપત્તિજનક નથી મળ્યું, જે દર્શાવે કે તેણે, મર્ચેંટ અને ધામેચા અને કેસના અન્ય આરોપીઓએ આ ગુનાનું કાવતરું ઘડ્યું હોય. 

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એનડીપીએસ એક્ટની કલમ 67 હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા આર્યન ખાનનું જે સ્વીકૃતિ નિવેદન નોંધવામાં આવ્યું, તેના પર માત્ર તપાસના હેતુ માટે જ ધ્યાનમાં લઈ શકાય છે અને તેનો ઉપયોગ એ નિષ્કર્ષ કાઢવા માટે હથિયારનો ઉપયોગ ન કરી શકાય  આરોપીએ NDPS એક્ટ હેઠળ કોઈ ગુનો કર્યો હોય તેવું માની શકાય નહીં.

14 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, "કોર્ટને સમજાવવા માટે રેકોર્ડ પર કોઈ સકારાત્મક પુરાવા નથી કે સમાન ઉદ્દેશ્ય ધરાવતા તમામ આરોપીઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે સંમત થયા છે." કોર્ટે એનસીબીના એ તર્કને પણ ફગાવ્યો કે  તમામ આરોપીઓના કેસને એકસાથે ધ્યાનમાં લેવા જોઈએ તેવી દલીલને નકારી કાઢી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Embed widget