શોધખોળ કરો

New Year 2023ને આવકારવા રાજસ્થાન પહોંચ્યા કેટરીના કૈફ અને વિકી કૌશલ, શેર કરી વાઇલ્ડ લાઈફની તસવીરો

Vicky Kaushal and Katrina Kaif photos:  બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ અને કેટરિના કૈફ નવા વર્ષને આવકારવા રાજસ્થાન ગયા છે. આ દરમિયાન કેટરિનાએ જવાઈ લેપર્ડ સફારીના કેટલાક ફોટા શેર કર્યા છે.

નવા વર્ષને આવકારવા માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ ક્વોલિટી ટાઈમ વિતાવવા વેકેશન પર જઈ રહ્યા છે. ઘણા સ્ટાર્સ નવા વર્ષની ઉજવણી કરવા વિદેશ ગયા છે, ત્યારે ઘણા સ્ટાર્સ પોતાના દેશમાં નવા વર્ષનું જોરદાર સ્વાગત કરવા તૈયાર છે. હાલમાં જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ રજાઓ ગાળવા રાજસ્થાન ગયા છે. તાજેતરમાં જ વિકી અને કેટરીના મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. આ દરમિયાન હવે રાજસ્થાનના જવાઈ લેપર્ડ સફારીમાંથી વિકી અને કેટરીનાની કેટલીક તસવીરો સામે આવી છે.

વિકી-કેટરિના રાજસ્થાનમાં રજાઓ માણી રહ્યા છે

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે તેના ઇન્સ્ટાગ્રામ પર રાજસ્થાનના જવાઈ લેપર્ડ સફારીના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે વિકી કૌશલ સાથે જોવા મળી રહી છે. કેટરિના ખૂબ જ ખુશ દેખાઈ રહી છેજો કે, કેટરિના કૈફ તેના કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. પરંતુ જ્યારે તે વેકેશન પર જાય છે ત્યારે તેની ખુશી સાતમા આસમાન પર પહોંચી જાય છે જેનો પુરાવો આ તસવીર પરથી મળે છે.

New Year 2023ને આવકારવા રાજસ્થાન પહોંચ્યા કેટરીના કૈફ અને વિકી કૌશલ, શેર કરી વાઇલ્ડ લાઈફની તસવીરો

કેટરીના કૈફે એક ચિત્તાને પોતાના કેમેરામાં કેદ કર્યો 

વિકી કૌશલ અને કેટરિના લાંબા સમય બાદ સાથે વેકેશન પર ગયા છે. આ વખતે બંનેએ પ્રકૃતિની વચ્ચે જવાનું મન બનાવી લીધું હતું. કેટરીના કૈફે એક ચિત્તાને પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે. એવું કહેવું ખોટું નહીં હોય કે કેટરીના અને વિકી આ ક્ષણને જીવનભર યાદ રાખશે. વિકી કૌશલ અને કેટરીના કૈફની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો પર ચાહકો જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે.

New Year 2023ને આવકારવા રાજસ્થાન પહોંચ્યા કેટરીના કૈફ અને વિકી કૌશલ, શેર કરી વાઇલ્ડ લાઈફની તસવીરો2022/12/29/a8b1d8e36f4eb6ee8485e1961e84f250167230521889381_original.jpg" />

વિકી- કેટના લગ્નની વર્ષગાંઠ 

વિકી કૌશલ અને કેટરિના કૈફે તાજેતરમાં જ તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. જણાવી દઈએ કે બંનેએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા.  જેની તસવીરો ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી.

વિકી-કેટરીનાનું વર્કફ્રન્ટ 

વિકી કૌશલ હાલમાં ગોવિંદા નામ મેરામાં જોવા મળી રહ્યો છે. હાલમાં જ આ ફિલ્મ રિલીઝ થઈ છે. તે જ સમયે  કેટરિના કૈફ ટૂંક સમયમાં સલમાન ખાન સાથે ટાઇગર 3 માં જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી

સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય

'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

Embed widget