શોધખોળ કરો

Ramayanમાં રાવણનો રોલ કરવા માટે KGF સ્ટાર યશની ફી સાંભળીને હોંશ ઉડી જશે, આટલી રકમમાં તો પુરી ફિલ્મ બની જાય

Ranbir Kapoor Ramayana: રણબીર કપૂર હાલમાં તેની ફિલ્મ એનિમલનું ટીઝર રિલીઝ થયા બાદ હેડલાઈન્સમાં છે. એવું લાગે છે કે અભિનેતા ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તે એનીમલની રિલીઝ પછી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

Ranbir Kapoor Ramayana: રણબીર કપૂર હાલમાં તેની ફિલ્મ એનિમલનું ટીઝર રિલીઝ થયા બાદ હેડલાઈન્સમાં છે. એવું લાગે છે કે અભિનેતા ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તે એનીમલની રિલીઝ પછી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. જે નિતેશ તિવારીની રામાયણ છે. સાઈ પલ્લવી અને યશ પણ તેની સાથે હશે. જ્યાં ચાહકો આ ત્રણેયને સાથે જોવાની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ સ્ટાર કાસ્ટની ફી વિશે જાણવા પણ તેઓ ઉત્સાહિત છે.

શું KGF સ્ટાર યશે રામાયણમાં રાવણની ભૂમિકા ભજવવા માટે મોટી ફી વસૂલી છે?

એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે KGF 2 ફેમ યશ આ ફિલ્મ માટે 150 કરોડ રૂપિયાની જોરદાર ફી વસૂલી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, યશ રામાયણનો ભાગ બનવા આતુર છે, કારણ કે તે આ ફિલ્મ સાથે બોલિવૂડમાં પ્રવેશવા માંગે છે, 'તે જાણે છે કે તેની પાસે KGFનો ત્રીજો પાર્ટ પણ છે. તમને જણાવી દઈએ કે કેજીએફને ફેન્સ તરફથી ખુબ પ્રેમ મળ્યો છે.

રકમ સાંભળીને તમે ચોંકી જશો

તમને જણાવી દઈએ કે રામાયણમાં રાવણનું પાત્ર ભજવવા માટે યશ લગભગ 100 કરોડથી 150 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે, જેમાં 100 કરોડ રૂપિયા ન્યૂનતમ છે અને ફી એ નિર્ભર કરે છે કે તેણે કેટલા દિવસોનું શૂટિંગ કરવાનું છે અને શેડ્યૂલ કેટલો સમય આપવાનો છે.

View this post on Instagram
 
A post shared by Yash (@thenameisyash)

રામાયણમાં યશનો લુક KGF કરતા અલગ હશે

રિપોર્ટ્સ અનુસાર, રામાયણમાં યશનો KGFના લૂકની સરખામણીમાં અલગ જ લુક જોવા મળશે. તેમનો દેખાવ કેવો હશે તેની ચર્ચા શરૂ કરી દીધી છે. તેણે પોતાના લુકમાં  ફેરફાર કરવા માટે કામ શરુ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર રામનો રોલ કરશે અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવશે. યશ રાવણનું પાત્ર ભજવશે. ત્રણેય કલાકારોએ ફિલ્મ માટે પોતાનો લુક ટેસ્ટ પૂર્ણ કરી લીધો છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી

IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માનHu to Bolish | હું તો બોલીશ | આ દવા મારી નાંખશે!Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણSurat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર, 3 ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 

Kohli T20I Retirement: ભારત વિશ્વ વિજેતા બનતા કિંગ કોહલીએ નિવૃતિની જાહેરાત કરી, કહ્યું- આ મારી અંતિમ ટી20...

IND vs SA Final T20 2024: ભારત બન્યું ટી20 ચેમ્પિયન, પીએમ મોદીએ કહી આ વાત

IND vs SA Final: ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, કોહલી-બુમરાહ રહ્યા જીતના હીરો

Embed widget