આલિયાએ રણબીર સાથે લગ્ન કર્યા બાદ પૂર્વ પ્રેમી એક્ટરે શું આપી પ્રતિક્રિયા, જાણો વિગતે
બન્ને મુંબઇ સ્થિત વાસ્તુ એપાર્ટમેન્ટમાં લગ્ન કર્યા, અને બન્નેએ પોતાના લગ્નને એકદમ સિક્રેટ રાખ્યા અને બાદમાં મીડિયા સામે આવીને પૉઝ આપ્યા હતા.
Alia Ranbir Wedding : બૉલીવુડનુ સૌથી ચર્ચિત કપલ્સ ગઇકાલે એકબાજુનુ થઇ ગયુ છે. એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 14 એપ્રિલે પોતાના પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા. બન્ને મુંબઇ સ્થિત વાસ્તુ એપાર્ટમેન્ટમાં લગ્ન કર્યા, અને બન્નેએ પોતાના લગ્નને એકદમ સિક્રેટ રાખ્યા અને બાદમાં મીડિયા સામે આવીને પૉઝ આપ્યા હતા.
એક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની લગ્નની તસવીરો શેર કરીને ફેન્સને લગ્નની જાણકારી આપી હતી. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે, અને કપલને દરેક જગ્યાએથી ખુબ ખુબ શુભેચ્છાઓ મળી રહી છે. હવે આ લગ્ન પર આલિયાના પૂર્વ પ્રેમી અને એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પ્રતિક્રિયા આપી છે. એક્સ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થે આલિયા- રણબીરને લગ્નની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે, તેને લખ્યું- તમને બન્નેને શુભેચ્છાઓ, ઘણો બધો પ્રેમ અને ખુશીયો....
View this post on Instagram
માત્ર આલિયાના એક્સ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાએ જ નહીં પણ રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફે અને દીપિકા પાદુકોણે પણ ન્યૂલી વેડ કપલને શુભેચ્છાઓ પાઠવી છે. બન્નેએ તસવીરો પર રિએક્શન આપતા લખ્યું છે - દીપિકાએ લખ્યુ - તમારા બન્ને માટે જિંદગીભર પ્રેમ, ખુશી અને હંસીની કામના કરુ છુ, વળી કેટરીનાએ લખ્યું છે - તમને બન્નેને ઢગલાબંધ શુભકામનાઓ, પ્રેમ અને ખુશી.........
આ પણ વાંચો.......
આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે
Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના
અમદાવાદમા અસદુદ્દીન ઔવેસીનો કરાયો વિરોધ, સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી કર્યો સૂત્રોચ્ચાર
મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે
હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”