શોધખોળ કરો

લગ્નના પાંચ મહિનામાં જ પ્રેગ્નેન્ટ છે આ એક્ટ્રેસ, ચાઈનીઝ બોયફ્રેન્ડ સાથે કર્યા છે લગ્ન

વર્ષેના ફેબ્રુઆરી મહિનામાં બેનાફે 9 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ચાઈનીઝ બોયફ્રેન્ડ નોર્મન હાઉ સાથે લગ્ન કર્યા હતા.

નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ રૂબીના દલિકે હાલમાં જ એક સુદર પોસ્ટ શેર કરી છે જેમાં તેણે એક અલગ અંદાજમાં જાણકારી આપી છે કે તેની બેસ્ટ ફ્રેન્ડ ઉર્ફ ‘બા બહુ અને બેબી’ ફેમ એક્ટ્રેસ બેનાફ દાદાચંદજી પ્રેગ્નેન્ટ છે. રૂબીનાએ પોતાના ઓફીશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી બેનાફના રિસેપ્શનની તસવીર શેર કરી ચે જેમાં તે બેનાફના બેટ પર હાથ રાખેલ જોવા મળી રહી છે. વર્ષેના ફેબ્રુઆરી મહિનામાં બેનાફે 9 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ચાઈનીઝ બોયફ્રેન્ડ નોર્મન હાઉ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ મહિનામાં જ આ એક્ટ્રેસ પોતાના પહેલા સંતાનનું સ્વાગત કરવા માટે તૈયાર છે. બેનાફ હાલ પ્રેગ્નેન્ટ છે અને આ વિશેની જાણકારી તેની બેસ્ટ ફ્રેન્ડ અને એક્ટ્રેસ રુબિના દિલૈકે આપી છે. લગ્નના પાંચ મહિનામાં જ પ્રેગ્નેન્ટ છે આ એક્ટ્રેસ, ચાઈનીઝ બોયફ્રેન્ડ સાથે કર્યા છે લગ્ન 18મી ઓગસ્ટે બેનાફનો બર્થ ડે હોવાથી રુબિનાએ પોતાના ઈન્ટાગ્રામ અકાઉન્ટ પર બેનાફના લગ્નની એક અનસીન તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘Bennnyyyyyy this yearrrrrr your bday is so so Special! Looks like I had an intuition then ……. @benafd.’. આ તસવીરમાં રુબિનાનો હાથ બેનાફના પેટ પર હોવાથી તે પ્રેગ્નેન્ટ હોવાની અટકળો લગાવાઈ રહી છે.
લગ્નના બંધનમાં બંધાતા પહેલા બેનાફે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ‘9 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ અમે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને આ એક અદ્દભુત અનુભવ છે. 9 વર્ષ ક્યા જતા રહ્યા તેની ખબર જ ન પડી, હું આગામી સમયની રાહ જોઈ રહી છું’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશGir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશAhmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget