શોધખોળ કરો

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરનો દીકરો લેશે સંન્યાસ, પૂનમ પાંડે સાથે લવ-અફેરથી ચર્ચામાં આવ્યો હતો!

વિનોદ ખન્ના ઓશો (આચાર્ય રજનીશ)થી પ્રભાવિત થવા લાગ્યા હતા. તેઓ રજનીશ આશ્રમમાં સન્યાસી બની ગયા હતા.

મુંબઈઃ બૉલિવુડ એક્ટર વિનોદ ખન્ના એક દશકમાં બૉલિવૂડ ઉપર રાજ કરતા હતા. તેમણે અનેક હીટ ફિલ્મો આપી છે. તમને યાદ હશે કે જ્યારે વિનોદ ખન્નાની કારકિર્દી સાતમા આસમાને હતી ત્યારે તેમણે એક્ટિંગમાંથી અચાનક જ સન્યાસ લીધો હતો અને તેઓ આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો હતો. વિનોદ ખન્ના ઓશો (આચાર્ય રજનીશ)થી પ્રભાવિત થવા લાગ્યા હતા. તેઓ રજનીશ આશ્રમમાં સન્યાસી બની ગયા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે તેમનો 28 વર્ષીય પુત્ર સાક્ષી ખન્ના (Sakshi Khanna) પણ તેમના રસ્તે નીકળી પડ્યો છે. સાક્ષી ખન્નાનો જન્મ 12મે, 1991ના રોજ થયો હતો. તે વિનોદ ખન્નાની બીજી પત્ની કવિતા ખન્નાનો પુત્ર છે. બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરનો દીકરો લેશે સંન્યાસ, પૂનમ પાંડે સાથે લવ-અફેરથી ચર્ચામાં આવ્યો હતો! સાક્ષી ખન્નાએ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું હતું. સાક્ષી અંગે કે થોડા સમય પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે સંજય લીલા ભંસાલી તેમને લોન્ચ કરવાના હતા. સાક્ષી ખન્ના ફિલ્મ તીન ઓર આધાનો ભાગ રહી ચૂક્યો છે. આ ફિલ્મમાં ઝોયા હુસેન અને જીમ સરબ મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય બાજીરાવ મસ્તાની ફિલ્મમાં સાક્ષી ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીનો સહાયક દિગ્દર્શક હતો. બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરનો દીકરો લેશે સંન્યાસ, પૂનમ પાંડે સાથે લવ-અફેરથી ચર્ચામાં આવ્યો હતો! વચ્ચેના સમયગાળા દરમિયાન પૂનમ પાંડે સાથે સાક્ષી ખન્નાના અફેરની પણ અફવાઓ સામે આવી હતી. તે બંને એક સાથે જોવા મળ્યા હતા અને સાથે સમય વિતાવવાનું પસંદ કરતા હતા. જોકે, પૂનમ અને સાક્ષીએ બંનેએ ક્યારેય તેમના સંબંધો પર ટિપ્પણી કરી નથી. સાક્ષી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણા ફોટા શેર કરતો રહે છે. પરંતુ તે હંમેશા લાઈમલાઇટથી દૂર રહેનાવું પસંદ કરે છે. હવે સૂત્રો દ્વારા સાક્ષી વિશે કહેવામાં આવી રહ્યું છે કે, સાક્ષીએ ઓશો ઇન્ટરનેશનલમાં પ્રવેશ મેળવ્યો છે. જો કે આ અંગે ખન્ના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગોવા અને હરિયાણાના રાજ્યપાલ બદલાયા, રાષ્ટ્રપતિ મૂર્મૂએ કરી નવી નિમણૂક, જુઓ યાદી
ગોવા અને હરિયાણાના રાજ્યપાલ બદલાયા, રાષ્ટ્રપતિ મૂર્મૂએ કરી નવી નિમણૂક, જુઓ યાદી
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
IMD Alert: આગામી 6 દિવસ તૂટી પડશે ધોધમાર વરસાદ,  હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ 
IMD Alert: આગામી 6 દિવસ તૂટી પડશે ધોધમાર વરસાદ,  હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ 
ChotaUdaipur Rain: લાંબા વિરામ બાદ છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ 
ChotaUdaipur Rain: લાંબા વિરામ બાદ છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ 
Advertisement

વિડિઓઝ

Surat Suicide Case : સુરતમાં 27 વર્ષીય યુવકે કરી લીધો આપઘાત, ઇન્સ્ટા પર ઠાલવી વ્યથા
Sabarkantha Protest : સાબરકાંઠામાં પશુપાલકોનો હલ્લાબોલ, પોલીસે કર્યો લાઠીચાર્જ
Botad Car Flooded : બોટાદમાં કોઝવે પરથી કાર તણાતા 2ના મોત, BAPSના સ્વામી લાપતા
Shankar Chaudhary: કાંતિ અમૃતિયાના રાજીનામા મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન
Morbi Congress Protest: અમૃતિયા ગાંધીનગરમાં , બીજી તરફ મોરબીમાં કોંગ્રેસનો જોરદાર વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોવા અને હરિયાણાના રાજ્યપાલ બદલાયા, રાષ્ટ્રપતિ મૂર્મૂએ કરી નવી નિમણૂક, જુઓ યાદી
ગોવા અને હરિયાણાના રાજ્યપાલ બદલાયા, રાષ્ટ્રપતિ મૂર્મૂએ કરી નવી નિમણૂક, જુઓ યાદી
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
IMD Alert: આગામી 6 દિવસ તૂટી પડશે ધોધમાર વરસાદ,  હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ 
IMD Alert: આગામી 6 દિવસ તૂટી પડશે ધોધમાર વરસાદ,  હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ 
ChotaUdaipur Rain: લાંબા વિરામ બાદ છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ 
ChotaUdaipur Rain: લાંબા વિરામ બાદ છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ 
Political Stunt: રાજીનામાની ચેલેન્જ અને કાંતિ અમૃતિયાના શક્તિ પ્ર્દર્શન  દરમિયાન વિધાનસભા અધ્યક્ષનું મોટું નિવેદન
Political Stunt: રાજીનામાની ચેલેન્જ અને કાંતિ અમૃતિયાના શક્તિ પ્ર્દર્શન દરમિયાન વિધાનસભા અધ્યક્ષનું મોટું નિવેદન
Air India plane crash: એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં મોટો ખુલાસો, 6 વર્ષ પહેલા બદલવામાં આવ્યું હતુ TCM
Air India plane crash: એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં મોટો ખુલાસો, 6 વર્ષ પહેલા બદલવામાં આવ્યું હતુ TCM
Supreme Court: 'પતિ અને પત્ની એકબીજા પર નજર રાખવા લાગે તો....', સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો હાઇકોર્ટનો આદેશ
Supreme Court: 'પતિ અને પત્ની એકબીજા પર નજર રાખવા લાગે તો....', સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો હાઇકોર્ટનો આદેશ
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન, 70થી વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન, 70થી વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા
Embed widget