શોધખોળ કરો

Fashion Tips: વિન્ટરમાં સ્ટાઇલિશ દેખાવવા માટે આ Accessories કરો ટ્રાય, આપશે ગોર્જિયશ લૂક

શિયાળાની ઋતુમાં આવા ઘણા ફેશન વિકલ્પો છે, જેનો ઉપયોગ કરીને આપ સ્ટાઇલિશ દેખાઈ શકો છો. અમે આપને એવી કેટલીક એસેસરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આપના વિન્ટર લૂકને કમ્પલિટ કરશે.

Winter Accessories:શિયાળાની ઋતુમાં આવા ઘણા ફેશન વિકલ્પો છે, જેનો ઉપયોગ કરીને આપ  સ્ટાઇલિશ દેખાઈ શકો છો. ખાસ કરીને યુવતીઓ માટે એવી અનેક એક્સેસરીઝ છે. જે ગોર્જયશ લૂક આપે છે. એવી અનેક  એક્સેસરીઝ છે, જે આપને ઠંડીથી બચાવવાની સાથે  સ્ટાઇલિશ લૂક પણ આપે છે. શિયાળામાં નવી એક્સસરીઝ ખરીદ્યા વિના પણ આપ જૂની એક્સસરીઝને પણ ટ્રાય કરી શકો છો. 

જી હા, વિન્ટરની  કેટલીક ખાસ એક્સેસરીઝ તમને ઠંડા દિવસોમાં પણ ઠંડીથી બચાવવાની સાથે  સ્ટાઇલિશ લૂક આપે છે  એટલું જ નહીં, જો આપ  તેને બજારમાંથી ખરીદવા જાઓ છો, તો તે આપના બજેટમાં પણ છે. આજે અમે તમને વિન્ટર એસેસરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આપના વિન્ટરને પરફેક્ટ અને સ્ટાઇલિશ બનાવી શકે છે.

બીની કેપ
જે યુવતીઓ તેના વાળને કવર કરવા ઇચ્છે છે અને સ્ટાઇલિશ લૂક પણ ઇચ્છે છે. તેના માટે બીની કેપ સારો ઓપ્શન છે. આમ તો કોઇ પણ કલરની બીની કેપ આપ કેરી કરી શકો છો. જો કે બ્લેક પસંદ કરવી વધુ યોગ્ય છે કારણ કે તે આપના કોઇ પણ કલરના આઉટફિટ સાથે મેચ થઇ જશે અને સ્ટાઇલિશ લૂક આપશે, 

સ્કાર્ફ અને મફલર
સ્કાર્ફ અને મફલર ખાસ કરીને વિન્ટપ લૂકને કમ્પલિટ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. જે ઠંડીમાં હૂંફ આપવાની સાથે આપને સ્ટાઇલિશ લૂક આપશે. આપ કોઇ પણ ડ્રેસની સાથે તને કેરી કરી શકો છો. મફલર અને સ્કાર્ફ આર ઓવર કોટ,સ્વેટર કોઇ પણ સાથે કેરી કરી શકો છો. 

ફેશનેબૂલ બૂટસ
શિયાળાના સિઝનમાં બૂટસ પણ આપના માટે પરફેક્ટ વિન્ટર એક્સેસરીઝ છે. આ બૂટસ  ખૂબ જ ફેશનેબલ લૂક આપે છે અને શિયાળાના ઠંડીમાં હુંફ આપે છે. આ આપના ડ્રેસની સાથે મેચિંગ એન્કલ  બૂટસ, લોન્ગ બૂટસ જેવા બૂટસ સ્ક્રર્ટની સાથે ટીમ અપ કરી શકો છો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા

Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી

Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર

Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ

અમેરિકા જવાનું સપનું જોનારા માટે મોટા સમાચાર, આ ભૂલના કારણે રદ્દ થઈ જશે વીઝા

Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ

Embed widget