શોધખોળ કરો

Foloc Acid: કઇ વસ્તુ ખાવાથી મળે છે ફોલિક એસિડ, સ્વાસ્થ્ય માટે શા માટે છે જરૂરી

Folic Acid Benefits:ખોરાકમાં ફોલિક એસિડની માત્રા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે શરીર તેને જાતે ઉત્પન્ન કરી શકતું નથી. ફોલિક એસિડ શરીરમાં નવા કોષોના નિર્માણ અને જાળવણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

Folic Acid Benefits:ખોરાકમાં ફોલિક એસિડની માત્રા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે શરીર તેને જાતે ઉત્પન્ન કરી શકતું નથી. ફોલિક એસિડ શરીરમાં નવા કોષોના નિર્માણ અને જાળવણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પોષક તત્વો આપણને ખોરાકમાંથી મળે છે. ફોલિક એસિડ પણ તેમાંથી એક છે. ફોલિક એસિડ એક પોષક તત્ત્વ છે જે નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે, હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે, એનિમિયા અટકાવે છે અને વાળ ખરતા અટકાવે છે. વાળ ખરવાથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય ફોલિક એસિડ શરીરને બીજી ઘણી રીતે ફાયદો કરે છે, જેની યાદી લાંબી છે.

અહીં અમે તમારા માટે એવા ખાદ્યપદાર્થોની યાદી લાવ્યા છીએ, જેને જો તમારા રોજિંદા આહારમાં સામેલ કરવામાં આવે તો ફોલિક એસિડની કમી દૂર થઇ શકે છે અને જેનાથી આપ વધતી ઉમરની અસરને ઘટાડી શકો છો.

આ ફોલિક એસિડ રિચ ફૂડ્સ છે

ડ્રાય ફ્રૂટ

ચણા

અડદ

દાળ

કઠોળ

લીલા પાંદડાવાળા શાકભાજી

આખું અનાજ

મગફળી

ફોલિક એસિડ શા માટે મહત્વપૂર્ણ છે?

  • શરીરમાં ફોલિક એસિડની ઉણપને કારણે શરીરમાં ભારેપણું આવે છે, જેના કારણે ચાલવામાં, ઉભા થવામાં, બેસવામાં તકલીફ થાય છે.
  • જ્યારે શરીરમાં ફોલિક એસિડ ઓછું હોય છે, ત્યારે વાળ ઝડપથી પાતળા થવા લાગે છે અને ખરવા લાગે છે.
  • ફોલિક એસિડની અછતથી હાડકાં અને સ્નાયુઓ નબળા પડી જાય છે.
  • લોહીમાં લાલ રક્તકણોની અછતનું કારણ ફોલિક એસિડનું નીચું સ્તર  બને   છે.
  • ફોલિક એસિડની ઉણપને કારણે ડીએનએમાં ફેરફાર થવા લાગે છે જે પાછળથી કેન્સરનું કારણ બની શકે છે.
  • ફોલિક એસિડનો અભાવ આપને વધુ થકાવટનો અનુભવ કરાવે છે. .
  • ફોલિક એસિડની ઉણપ  માંસપેશીઓના દુખાવાની સમસ્યાનું કારણ બને  છે.
  • ભૂખ ઓછી થવા લાગે છે.
  • વજનમાં ઘટાડો થઈ શકે છે.
  • પેટ ખરાબ થવા લાગે છે.
  • ડિપ્રેશન કે અન્ય માનસિક બીમારીનું જોખમ વધે છે. 

ભોજનમાં કેમ ઘટી જાય છે ફોલિક એસિડ

ઉપર સૂચિબદ્ધ મોટાભાગની ખાદ્ય વસ્તુઓ, જ્યારે તે તમારી પ્લેટમાં ન પહોંચે છે, ત્યારે તેમાં ફોલિક એસિડનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે. સંશોધન મુજબ, દાળ અને શાકભાજીને રાંધતી વખતે 30 થી 80 ટકા વિટામિન્સ અને ફોલિક એસિડ નષ્ટ થઈ જાય છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી, તમારે કાચા શાકભાજીનું સલાડ, ફળો, સૂકા ફળો અને દહીં જેવી ખાદ્ય વસ્તુઓ ખાવી જોઈએ.શાકભાજીને કાપ્યા પછી ક્યારેય ધોવા જોઈએ નહીં.કઠોળને ધોયા પછી એ જ પાણીનો ઉપયોગ કરો જેમાં તમે આ કઠોળને પલાળીને રાખો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget