શોધખોળ કરો

Health tips : એક દિવસમાં કેટલી માત્રામાં ખાંડ,નમક, અને તેલ લેવું જોઇએ, WHOએ કર્યાં એલર્ટ

Salt, Sugar And Oil Per Day: ડેઇલી ડાયટમાં નમક, સુગર,અને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું આપ જાણો છો કે, આ વસ્તુઓનો કેટલો ઉપયોગ કરવો જોઇએ.

Salt, Sugar And Oil Per Day: ડેઇલી ડાયટમાં નમક, સુગર,અને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું આપ  જાણો છો કે, આ વસ્તુઓનો કેટલો ઉપયોગ કરવો જોઇએ.

સ્વસ્થ રહેવા માટે તમારે આહારમાં યોગ્ય માત્રામાં મીઠું, ખાંડ અને તેલ લેવું જોઈએ. આ એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં કરવામાં આવે છે, પરંતુ લોકોને ખબર નથી હોતી કે, એક દિવસમાં કેટલી માત્રામાં ખાંડ, મીઠું અને તેલ ખાવા જોઈએ. આ ત્રણ વસ્તુઓ અનેક રોગોનું મૂળ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે, (WHO) એ આ અંગે તમામ દેશોને એલર્ટ કરી દીધા છે. આ કારણે ઘણા દેશોએ બજારમાં વેચાતા કેટલાક  ઉત્પાદનો પર મીઠું, ખાંડ અને ચરબીની અધિક માત્રાના  કારણે પ્રતિબંધ મૂક્યો છે. જો કે, ભારતમાં હજુ પણ ઘણી એવી ખાદ્ય ચીજો છે. જેમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘણું વધારે છે. આ ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક પુરવાર થાય છે.

1 દિવસમાં કેટલું મીઠું, ખાંડ અને તેલ ખાવું જોઈએ

WHO અનુસાર, આપણે એક દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ. જો કે મોટાભાગના ભારતીયો આના કરતા અનેકગણુ નમક  વધારે ખાય છે. દિવસમાં 6-8 ચમચી ખાંડ અને 4 ચમચીથી વધુ તેલ ન ખાવું જોઈએ. જો કે, ભારતમાં તમામ લોકો અનાથી અનેકગણુ તેલ ખાઇ છે.

વધુ પડતું મીઠું, ખાંડ અને તેલ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક?

જો તમે વધુ માત્રામાં મીઠું, તેલ કે ખાંડનો ઉપયોગ કરો છો તો તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. આ વસ્તુઓથી હૃદય, કિડની અને ડાયાબિટીસ જેવી બીમારીઓ ખૂબ જ ઝડપથી થાય છે. બદલાતી જીવનશૈલી, આહાર અને કસરતના અભાવને  આ સમસ્યાઓ વધી રહી છે. જો તમે આહારમાં મીઠું, તેલ, ખાંડનું પ્રમાણ ઘટાડશો તો તેનાથી સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ દૂર થઈ શકે છે.

વધુ પડતું મીઠું જોખમી છે

બજારમાં મળતા ખાદ્યપદાર્થોનો ઉપયોગ છેલ્લા કેટલાક સમયથી ઝડપથી વધી રહ્યો છે. બજારમાં મળતી આ ખાદ્ય ચીજોમાં મોટાભાગે મીઠું હોય છે. તળેલા બદામ અને બટાકાની વેફરમાં ભરપૂર માત્રામાં મીઠું હોય છે. આ સિવાય નૂડલ્સ, સોસ અને પેકેટ સૂપ પણ બિનઆરોગ્યપ્રદ છે. વધુ પડતું મીઠું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાથી બ્લડ પ્રેશર વધે છે જે હૃદય માટે જોખમી છે. ઉચ્ચ સોડિયમ સ્તર રોગોનું જોખમ વધારે છે.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Gujarat Rain Forecast:આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Kutch: કચ્છના નખત્રાણામાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો
Kutch: કચ્છના નખત્રાણામાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો
ભારે વરસાદથી નવસારીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી, 800થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
ભારે વરસાદથી નવસારીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી, 800થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
BRICS Summit 2025: 'પહલગામમાં થયેલો આતંકી હુમલો સમગ્ર માનવતા પર હુમલો', BRICSમાં બોલ્યા PM મોદી
BRICS Summit 2025: 'પહલગામમાં થયેલો આતંકી હુમલો સમગ્ર માનવતા પર હુમલો', BRICSમાં બોલ્યા PM મોદી
Advertisement

વિડિઓઝ

Kutch Rain Forecast : કચ્છ જિલ્લામાં આગામી 3 માટે વરસાદનું રેડ એલર્ટ, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : દાદા કાર્યકર્તાઓને ખુરશી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : વિવાદો શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : લીલો દુકાળ, લાલ પાણીની સજા
Surat Rains | મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સુરત શહેર અને જિલ્લામાં જળબંબાકાર..
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Gujarat Rain Forecast:આગામી 2 દિવસ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ જાહેર
Kutch: કચ્છના નખત્રાણામાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો
Kutch: કચ્છના નખત્રાણામાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો
ભારે વરસાદથી નવસારીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી, 800થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
ભારે વરસાદથી નવસારીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી, 800થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
BRICS Summit 2025: 'પહલગામમાં થયેલો આતંકી હુમલો સમગ્ર માનવતા પર હુમલો', BRICSમાં બોલ્યા PM મોદી
BRICS Summit 2025: 'પહલગામમાં થયેલો આતંકી હુમલો સમગ્ર માનવતા પર હુમલો', BRICSમાં બોલ્યા PM મોદી
નખત્રાણા અને ભુજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, માનકુવાના માર્ગો પર પાણી ફરી વળ્યા
નખત્રાણા અને ભુજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, માનકુવાના માર્ગો પર પાણી ફરી વળ્યા
પૂર્ણા નદીના વધતા જળસ્તરથી નવસારીમાં પૂર, શાળા-કોલેજમાં આજે રજા
પૂર્ણા નદીના વધતા જળસ્તરથી નવસારીમાં પૂર, શાળા-કોલેજમાં આજે રજા
ઝડપી બોલર આકાશદીપ થયો ભાવુક, કેન્સર સામે લડી રહેલી બહેનને સમર્પિત કરી જીત
ઝડપી બોલર આકાશદીપ થયો ભાવુક, કેન્સર સામે લડી રહેલી બહેનને સમર્પિત કરી જીત
RBI Recruitment 2025: ભારતીય રિઝર્વ બેન્કમાં નોકરીની તક, બે લાખ રૂપિયા મળશે પગાર
RBI Recruitment 2025: ભારતીય રિઝર્વ બેન્કમાં નોકરીની તક, બે લાખ રૂપિયા મળશે પગાર
Embed widget