શોધખોળ કરો

Weight Loss: ડાયટિંગ પર છો તો આ ફળોનું ભરપેટ કરી શકો છો સેવન, વેઇટ લોસમાં મળશે મદદ

જો આપ વજન ઓછું કરવા માંગતા હો તો ખાવામાં આ 5 ફળને અવશ્ય સામેલ કરો, વેઇટ લોસમાં મળશે મદદ

Weight Loss: જો આપ વજન ઓછું કરવા માંગતા હો તો ખાવામાં આ 5 ફળને અવશ્ય સામેલ કરો, તેને ખાવાથી આપની ભૂખ પણ શાંત થઇ જશે અને વજન પણ નહીં વધે.

 જો આપ વજન ઓછું કરવા માંગતા હો તો ખાવામાં આ 5 ફળને અવશ્ય સામેલ કરો, તેને ખાવાથી આપની ભૂખ પણ શાંત થઇ જશે અને વજન પણ નહીં વધે. ફળોમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ મળે છે. તેનાથી આપને એનર્જી મળશે અને લાંબા સમય સુધી ભૂખ પણ નહી લાગે

પપૈયા
વજન ઉતારવા માટે પપૈયું એક ઉત્તમ ફળ છે. પપૈયામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર હોય છે. તેથી તે વજન ઉતારવામાં કારગર છે. તે પાચન ક્રિયાને હેલ્ધી રાખવામાં પણ મદદરૂપ થાય છે. પપૈયાથી મેટાબોલિજમ સારૂં રહે છે. જેથી જ્યારે પણ ભૂખ લાગે એક બાઉલ પપૈયા ખાઇ લો તેનાથી તરત જ એનર્જી મળશે.

સફરજન
આમ  તો સફરજન ફળોનો રાજા છે.આ ફળ સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. સફજનમાં બધા જ પોષક તત્વો મળશે, સફરજનમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને કેલેરી ખૂબ જ ઓછી હોય છે જેથી વેઇટ લોસમાં મદદ મળે છે. બ્લડ શુગર ઓછું કરવામાં, બોડીને ડિટોક્સ કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સફરજન ફાયદાકારક છે.

પાઇનએપ્પલ
વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે પાઇનેપલ પણ બેસ્ટ ફ્રૂટ છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે આપણા આંતરડાને સાફ કરવાનું કામ કરે છે. પેટ સાફ કરવા માટે પણ પાઇનેપલ ખાવાની સલાહ અપાય છે. તેમાં બ્રોમોલેન  એન્જાઇમ હોય છે. જે પાચન તંત્રને મજબૂત રાખે છે અને તેના કારણે પણ વજન ઉતારવામાં મદદ મળે છે.

સ્ટ્રોબેરીઝ
સ્ટ્રોબેરી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તે ટોક્સિનને બહાર કાઢે છે. હૃદય સંબંધિત સમસ્યામાં પણ તે ઓષધનું કામ કરે છે. ભૂખ લાગે ત્યારે સ્ટ્રોબેરી ખાઇ શકાય તેનાથી વજન વધતું નથી અને ભૂખ પણ સંતોષાય છે

જામફળ
એક જામફળ એક સફરજન સમાન છે. જામફળમાં પણ ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જેના કારણે પેટ ભરાઇ જાય છે. આ સિવાય ઇમ્યુનિટી વધારવા માટે જામફળ ખાવું જોઇએ. તેમાં વિટામિન સી પણ ભૂરપૂર માત્રામાં હોય છે. તે વજન ઘટાડતું એક ઉત્તમ ફળ છે ઉપરાંત તે ડાયાબિટીશ, કેન્સર, હાઇબ્લડ પ્રેશર, અપચો જેવી બીમારીમાં પણ ફાયદાકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Train Accident: મહારાષ્ટ્રના કલ્યાણમાં રેલવે દૂર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં ચઢવાની હોડમાં 5 લોકો કચડાયા
Train Accident: મહારાષ્ટ્રના કલ્યાણમાં રેલવે દૂર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં ચઢવાની હોડમાં 5 લોકો કચડાયા
કોણે કરી રાજા રઘુવંશીની હત્યા? રાજ કુશવાહા છે માસ્ટર માઈન્ડ, ફોન પર અપડેટ લેતી હતી સોનમ
કોણે કરી રાજા રઘુવંશીની હત્યા? રાજ કુશવાહા છે માસ્ટર માઈન્ડ, ફોન પર અપડેટ લેતી હતી સોનમ
Weather Update:12 જૂન સુધી આ જિલ્લામાં વરસાદની આગાહી, તો શહેરોમાં તાપમાન જશે 40 પાર
Weather Update:12 જૂન સુધી આ જિલ્લામાં વરસાદની આગાહી, તો શહેરોમાં તાપમાન જશે 40 પાર
Murder Case: હનીમૂન પર ગયેલી સોનમ રઘુવંશીએ પતિ રાજાની કરી હત્યા, DGPનો મોટો ખુલાસો
Murder Case: હનીમૂન પર ગયેલી સોનમ રઘુવંશીએ પતિ રાજાની કરી હત્યા, DGPનો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Dahod Murder Case : મામી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પછી દીકરી પર બગાડી નજર, મામીએ ઇન્કાર કરતાં...Kadi By Poll 2025 : ગેનીબેન ઠાકોરે કડીમાં શું કર્યો હુંકાર? પોલીસને આપી દીધી ચેતવણીVisavadar By Poll 2025 : મને પથ્થર મારવાની કોશિશ કરી, ઇટાલિયાના ભાજપ પર ગંભીર આરોપSonam Killed Raja Raghuvanshi : મેઘાલયમાં હનીમૂન દરમિયાન ખેલાયો ખૂની ખેલ, પત્નીએ કરાવી પતિની હત્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Train Accident: મહારાષ્ટ્રના કલ્યાણમાં રેલવે દૂર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં ચઢવાની હોડમાં 5 લોકો કચડાયા
Train Accident: મહારાષ્ટ્રના કલ્યાણમાં રેલવે દૂર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં ચઢવાની હોડમાં 5 લોકો કચડાયા
કોણે કરી રાજા રઘુવંશીની હત્યા? રાજ કુશવાહા છે માસ્ટર માઈન્ડ, ફોન પર અપડેટ લેતી હતી સોનમ
કોણે કરી રાજા રઘુવંશીની હત્યા? રાજ કુશવાહા છે માસ્ટર માઈન્ડ, ફોન પર અપડેટ લેતી હતી સોનમ
Weather Update:12 જૂન સુધી આ જિલ્લામાં વરસાદની આગાહી, તો શહેરોમાં તાપમાન જશે 40 પાર
Weather Update:12 જૂન સુધી આ જિલ્લામાં વરસાદની આગાહી, તો શહેરોમાં તાપમાન જશે 40 પાર
Murder Case: હનીમૂન પર ગયેલી સોનમ રઘુવંશીએ પતિ રાજાની કરી હત્યા, DGPનો મોટો ખુલાસો
Murder Case: હનીમૂન પર ગયેલી સોનમ રઘુવંશીએ પતિ રાજાની કરી હત્યા, DGPનો મોટો ખુલાસો
Vastu Tips For Sleeping: સૂવાની યોગ્ય દિશા ખોલશે નસીબનો દરવાજો, જાણો કઈ દિશામાં સૂવું યોગ્ય?
Vastu Tips For Sleeping: સૂવાની યોગ્ય દિશા ખોલશે નસીબનો દરવાજો, જાણો કઈ દિશામાં સૂવું યોગ્ય?
મામી સાથે ભાણેજના બંધાયા શારીરિક સંબંધો, મામીની દીકરી પર પણ બગાડતો નજર, અને પછી...’
મામી સાથે ભાણેજના બંધાયા શારીરિક સંબંધો, મામીની દીકરી પર પણ બગાડતો નજર, અને પછી...’
પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને હરાવીને પોર્ટુગલ બન્યું નેશન્સ લીગ ચેમ્પિયન, મેદાન પર રડવા લાગ્યો રોનાલ્ડો
પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને હરાવીને પોર્ટુગલ બન્યું નેશન્સ લીગ ચેમ્પિયન, મેદાન પર રડવા લાગ્યો રોનાલ્ડો
'કાતિલો અને સોનમે મળીને બનાવ્યો હતો શિલાંગનો પ્લાન, હત્યા બાદ ટ્રેનમાં પરત ફર્યા'- રાજા રઘુવંશીની હત્યામાં મોટો ખુલાસો
'કાતિલો અને સોનમે મળીને બનાવ્યો હતો શિલાંગનો પ્લાન, હત્યા બાદ ટ્રેનમાં પરત ફર્યા'- રાજા રઘુવંશીની હત્યામાં મોટો ખુલાસો
Embed widget