Monkeypox: મંકીપોક્સ થઇ ગયા બાદ જલ્દી રિકવરી માટે શું કરશો? લક્ષણ અને બચાવ સમજી લો
અહીં જાણો મંકીપોક્સના ચેપથી બચવા માટે શું કરવું જોઈએ અને આ રોગ કયા કારણોસર ફેલાય છે. અંગે કેન્દ્ર દ્વારા શું માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
Monkeypox Prevention: અહીં જાણો મંકીપોક્સના ચેપથી બચવા માટે શું કરવું જોઈએ અને આ રોગ કયા કારણોસર ફેલાય છે. અંગે કેન્દ્ર દ્વારા શું માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
હાલ મંકીપોક્સે ચિંતા વધારે છીએ. ભારતમાં મંકીપોક્સના અત્યાર સુધીમાં 9 કેસની પુષ્ટિ થઈ છે. આ મામલે દિલ્હી, કેરળ અને ગુજરાતમાંથી પ્રકાશમાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકોને શંકાસ્પદ માનીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જેથી આ રોગને ફેલાતો અટકાવી શકાય. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા મંકીપોક્સ અંગે જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાની મહત્વની બાબતો શું છે, જાણો અહીં...
મંકીપોક્સ થાય બાદ શું કરશો?
- 21 દિવસનું આઇસોલેશન
- થર્ડ લેયરનું માસ્ક લાગુ કરો
- વારંવાર હાથ ધોવા
- ઘાને કવર કરીને રાખો
- મંકીપોક્સથી પીડિત દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં.
- આપના હાથને સાબુ, હેન્ડવોશ અને સેનિટાઈઝરથી સાફ રાખો.
મંકીપોક્સના લક્ષણો
- તાવ
- ત્વચા પર ફોલ્લીઓ
- માથાનો દુખાવો
- સ્નાયુઓમાં દુખાવો અથવા થાક
- ગળામાં ખરાશ અને ઉધરસ
મંકીપોક્સમાં થતી પરેશાન
- આંખમાં દુખાવો થવો
- શ્વાસ લેવામાં તકલીફ
- વારંવાર મૂર્છા આવી જવી
- પેશાબ ઓછો થવો જેવી સમસ્યા થવી
નાસ્તામાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ
- નાસ્તામાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ
- એગમાં વિટામિન D હોય છે અને ટેસ્ટી પણ હોય છે.
- કોફી હૃદયને સ્વસ્થ રાખે છે.
- ઓટમીલ શરીરમાં ફેટને જમાવતાં રોકે છે.
- ચિયા સિડ્સ પોષ્ટિક છે અને ફાઇબર વધુ છે.
- જાંબુ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે.
- ડ્રાઇ ફ્રૂટ પણ સંતોષજનક અને પોષ્ટિક છે.
- ગ્રીન ટીથી સ્ફૂર્તિ અને થકાવટ દૂર થાય છે.
- પ્રોટીન શેકનું પણ નાસ્તામાં સેવન કરી શકો છો
- પનીરથી શારિરીક-માનસિક વિકાસમાં મદદ મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )