શોધખોળ કરો

Pizza Health Risk: શું તમે દર અઠવાડિયે ખાઓ છો પિઝા? જાણો તમારા શરીર પર શું થાય છે અસર?

શું તમે જાણો છો કે વધુ પડતા પિઝા ખાવાથી તમારા શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે આ મનપસંદ વાનગી ખાવાથી તમે કઇ બિમારીઓની ઝપેટમાં આવી શકો છો.

Pizza Health Risk: પિઝા એક એવી ફૂડ ડીશ છે, જે આજના યુવાનો ખૂબ જ દિલથી ખાય છે. જ્યારે ચીઝી પિઝાના સ્વાદની વાત આવે છે ત્યારે કેટલાક લોકો સ્વાસ્થ્યને પાછળ રાખે છે. ફાસ્ટ ફૂડ હોવા છતાં, પિઝાની માંગ આ દિવસોમાં ઘણી વધારે છે. દરેક પાર્ટી, દરેક ફેમિલી ફંક્શનમાં તેને પસંદ કરવામાં આવે છે. માત્ર યુવાનો જ નહીં, પરંતુ કેટલાક વૃદ્ધોને પણ તેનો આનંદ માણવો ગમે છે. પિઝા સ્વાદથી ભરપૂર છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતા પિઝા ખાવાથી તમારા શરીરને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે? આવો જાણીએ કે તમારી આ મનપસંદ વાનગી ખાવાથી તમે કઇ બીમારીઓની ઝપેટમાં આવી શકો છો.

વધુ પડતા પિઝા ખાવાના ગેરફાયદા

હૃદયરોગનું જોખમ: ચીઝ અને પ્રોસેસ્ડ મીટના ટોપિંગને કારણે પિઝામાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે અચાનક કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે અને હૃદય રોગનું જોખમ ઉભું કરી શકે છે. પિઝાની ત્રણથી ચાર સ્લાઈસ કે તેથી વધુ સ્લાઈસ નિયમિતપણે ખાવાથી તમારા સ્વાસ્થ્યને અસર થઈ શકે છે.

અચાનક વજન વધવું: સાદા ચીઝ પિઝાની એક સ્લાઈસમાં 400 કેલરી હોય છે.  પિઝાની બે કે ત્રણ સ્લાઈસ ખાવાથી તમે તમારા શરીરમાં 800થી 1200 કેલરી જમાં થશે. આટલું જ નહીં જ્યારે તમે તેના પર પેપેરોની જેવા પ્રોસેસ્ડ ટોપિંગ લગાવો છો, તો કેલરીની માત્રા વધુ વધી જશે. જેના કારણે તમારું વજન ઝડપથી વધી શકે છે.

કેન્સરનું જોખમ: પિઝા પર ટોપિંગમાં બેકન, પેપેરોની અને સોસેજ જેવા ઉચ્ચ ચરબીવાળા પ્રોસેસ્ડ મીટનું સેવન કરવાથી તમને અમુક પ્રકારના કેન્સરનું જોખમ રહેલું છે. જેમ કે પેટ અને આંતરડાનું કેન્સર વગેરે.

પિઝા ખાવાની સલામત રીત કઈ છે?

જો તમે અઠવાડિયામાં એકવાર પિઝા ખાઓ તો ઠીક છે. મર્યાદિત માત્રામાં પિઝાનું સેવન કરવાથી તમારા શરીરને એટલું નુકસાન નહીં થાય. અહીં એ નોંધવું જરૂરી છે કે પિઝા રિફાઈન્ડ લોટમાંથી બને છે, જે તમારી પાચનક્રિયાને ધીમી કરી શકે છે અને તમારું મેટાબોલિઝમને સુસ્ત બનાવી શકે છે.  

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
130 કિમી રેન્જ અને શક્તિશાળી ફીચર્સ સાથે લોન્ચ થયું Odysse Sun ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
130 કિમી રેન્જ અને શક્તિશાળી ફીચર્સ સાથે લોન્ચ થયું Odysse Sun ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
છોકરામાંથી છોકરી બનેલી અનાયાને સલમાન ખાન તરફથી મળી ઓફર! શું બિગ બોસ 19 માં બતાવશે જલવો?
છોકરામાંથી છોકરી બનેલી અનાયાને સલમાન ખાન તરફથી મળી ઓફર! શું બિગ બોસ 19 માં બતાવશે જલવો?
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget