શોધખોળ કરો

અમદાવાદઃ યુવકની મિત્રએ જ છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

શુક્રવારે સાંજે યુવકે મિત્રને મળવા બોલાવી જાહેરમાં જ છરીના ઘા મારી દીધા હતા. જેમાં 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. નવા વર્ષના પહેલા જ દિવસે હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે.

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર યુવકે પોતાના મિત્રની છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. શુક્રવારે સાંજે યુવકે મિત્રને મળવા બોલાવી જાહેરમાં જ છરીના ઘા મારી દીધા હતા. જેમાં 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. નવા વર્ષના પહેલા જ દિવસે હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે. આ અંગેની વિગતો એવી છે કે, મેઘાણીનગરના ડિફેન્સ કોલોનીમાં રહેતા ઘનશ્યામ ઉર્ફે બાબા જગમોહન રાજપૂત (ઉં.વ,24) રિંકુ ઉર્ફે ટમાટર તેમજ અન્ય મિત્રો ડિફેન્સ કોલોની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં નાસ્તો કરતા હતા. આ સમયે ઘનશ્યામ અને રિંકુ વચ્ચે બોલાચાલી થતાં ઘનશ્યામે રિંકુને બે-ત્રણ લાફા મારી દીધા હતા. દરમિયાન ઘનશ્યામે શુક્રવારે બપોરે રિંકુએ ઘનશ્યામને પોતાની પાસે બોલાવ્યો હતો. ઘનશ્યામ અને રિંકુ બન્ને વાતચીત કરતા હતા. આ જ સમયે રિંકુના કાકાના દીકરા ચેતન બિરન રહેદાસે ઘનશ્યામના બે હાથ પાછળથી પકડી લીધા અને અચાનક રિંકુએ ચાકુ કાઢીને ઘનશ્યામને ઉપરાછાપરી ચાર ઘા મારી દીધા હતા. આમ, ઘનશ્યામને જાહેરમાં જ છરીના ઘા મારીને રહેંસી નાંખી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ઘનશ્યામનું સારવાર દરમિયાન મોત થયું હતું. મેઘાણીનગર પોલીસે મૃતક ઘનશ્યામના મિત્ર દેવેન્દ્રકુમારની ફરિયાદ આધારે આરોપી રિંકુ ઉર્ફ્ ટમાટર ભગવાનદાસ રહેદાસ અને તેના પિતરાઈ ભાઈ ચેતન બિરન રહેદાસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh Naxal Encounter: દંતેવાડા -બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા- બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Rain: ગુજરાત માથે હજુ 6 દિવસનો ખતરો, 3થી 9 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે

Narmada Dam: ફરી વધી રહી છે નર્મદા ડેમની જળસપાટી, 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ અહેવાલGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાલિયામાં 12 ઇંચ વરસાદSurat AAP | સુરતના આપના કોર્પોરેટરની ધરપકડ, જુઓ શું છે આખો મામલો? | ABP AsmitaPorbandar Coast Guard ના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, 3 કર્મચારી લાપતા, શોધોખોળ ચાલુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા -બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા- બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Rain: ગુજરાત માથે હજુ 6 દિવસનો ખતરો, 3થી 9 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે
Rain: ગુજરાત માથે હજુ 6 દિવસનો ખતરો, 3થી 9 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે
Narmada Dam: ફરી વધી રહી છે નર્મદા ડેમની જળસપાટી, 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા
Narmada Dam: ફરી વધી રહી છે નર્મદા ડેમની જળસપાટી, 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
Bajaj IPO: બજાજના નવા IPOની પ્રાઇસ બેન્ડ જાહેર, આટલા રૂપિયાનું કરવું પડશે રોકાણ

PM મોદી બ્રુનેઇ અને સિંગાપોર જવા રવાના, સેમિકંડક્ટર અને હાઇડ્રોકાર્બન પર થઇ શકે છે ડીલ

Rain: ભરૂચના વાલિયામાં ખાબક્યો 12 ઇંચ વરસાદ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

UPS: મોદી સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમ ભારત માટે કેમ છે ફાયદાકારક

Embed widget