શોધખોળ કરો

કોરોનાના દર્દીઓ માટે મોટા રાહતના સમાચારઃ કોરોનાની દવા શોધાઇ, 7 દિવસમાં કરશે સાજા

કોવિડની સારવાર માટે  ઝાયડસે તૈયાર કરેલી પેગઈન દવાના ઉપયોગ માટે DGCI સમક્ષ માગી મંજુરી માંગવામાં આવી છે. pegIFN ની દવા માટે મંજુરી માગી છે. ફેઝ થ્રી 3ના ટ્રાયલમાં આ દવાના સારા પરિણામો મળ્યા છે. ટ્રાયલ દરમિયાન દવાના ઉપયોગ કરનારા દર્દીઓનો કોરોના RTPCR રીપોર્ટ 7 દિવસમાં નેગેટીવ આવ્યા છે.

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે , ત્યારે કોરોનાના દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોવિડની સારવાર માટે  ઝાયડસે તૈયાર કરેલી પેગઈન દવાના ઉપયોગ માટે DGCI સમક્ષ માગી મંજુરી માંગવામાં આવી છે. 

pegIFN ની દવા માટે મંજુરી માગી છે. ફેઝ થ્રી 3ના ટ્રાયલમાં આ દવાના સારા પરિણામો મળ્યા છે. ટ્રાયલ દરમિયાન દવાના ઉપયોગ કરનારા દર્દીઓનો કોરોના RTPCR રીપોર્ટ 7 દિવસમાં નેગેટીવ આવ્યા છે. ફેઝ થ્રી ટ્રાયલમાં  91.15 ટકા પેશન્ટ રીકવર થયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ધોધમાર વરસાદ,સાબરમતી  નદી ભયજનક સપાટીએ, રિવરફ્રંટ નાગરિકો માટે કરાયો બંધ

Rain Update:છેલ્લા 24 કલાકમાં રાજ્યના  234 તાલુકામાં વરસાદ, ભાણવડમાં સૌથી વધુ 5 ઈંચ વરસ્યો

Gujarat Rain forecast: આગામી 7 દિવસ રાજ્યમાં રહેશે  ભારે વરસાદ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain:રાજ્યભરમાં મેઘમહેર, 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ
Gujarat Rain:રાજ્યભરમાં મેઘમહેર, 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદમાં શ્વાનને બાઇક પાછળ બાંધીને લઈ જવાની ઘટનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી
Rajkot Rain: રાજકોટમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર, પોપટપરા નાળુ પાણીમાં ગરકાવ
Ahmedabad Rain : અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ambalal Patel Rain Forecast: ગુજરાતીઓના તહેવાર બગડશે!, અંબાલાલ પટેલની મોટી ચેતવણી
Sabarkantha news: પ્રાંતિજના વાઘપુર પાસેની સાબરમતી નદીમાં તણાયેલા યુવકનો બચાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદ,સાબરમતી  નદી ભયજનક સપાટીએ, રિવરફ્રંટ નાગરિકો માટે કરાયો બંધ
અમદાવાદમાં ધોધમાર વરસાદ,સાબરમતી નદી ભયજનક સપાટીએ, રિવરફ્રંટ નાગરિકો માટે કરાયો બંધ
Rain Update:છેલ્લા 24 કલાકમાં રાજ્યના  234 તાલુકામાં વરસાદ, ભાણવડમાં સૌથી વધુ 5 ઈંચ વરસ્યો
Rain Update:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકામાં વરસાદ, ભાણવડમાં સૌથી વધુ 5 ઈંચ વરસ્યો
Gujarat Rain forecast: આગામી 7 દિવસ રાજ્યમાં રહેશે  ભારે વરસાદ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain forecast: આગામી 7 દિવસ રાજ્યમાં રહેશે ભારે વરસાદ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain:રાજ્યભરમાં મેઘમહેર, 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ
Gujarat Rain:રાજ્યભરમાં મેઘમહેર, 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ
રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક, યુવકે કરી Kiss, કમાન્ડોએ મારી દીધી થપ્પડ, વીડિયો વાયરલ

ગણેશ ચતુર્થી અને નવરાત્રિમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Rain Forecast: આજે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, તો ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ અપાયુ, ક્યાં સુધી રહેશે વરસાદનું જોર ?

ગ્રેટર નોઇડાના નિક્કી મર્ડર કેસમાં આરોપી પતિનું એન્કાઉન્ટર, પોલીસ પાસેથી ઝૂંટવી રહ્યો હતો હથિયાર

Embed widget