શોધખોળ કરો

ડીઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો ક્યાં અને કેટલું સસ્તું મળી રહ્યું છે ડીઝલ

Reliance BP Diesel Price Cut: સરકારી તેલ કંપનીઓ રાજધાની દિલ્હીમાં 89.62 રૂપિયા પ્રતિ લિટર ડીઝલનું વેચાણ કરી રહી છે. રિલાયન્સ બીપી આના કરતા ઓછા ભાવે ડીઝલ વેચી રહી છે.

Diesel Price Cut: જો તમે મોંઘા ડીઝલથી પરેશાન છો તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોલ પંપ પર તમારી કારમાં ડીઝલ નાખો છો, તો તમારે ઓછા પૈસા ચૂકવવા પડશે. રિલાયન્સે ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારી ઓઈલ કંપનીઓની સરખામણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પેટ્રોલ પંપ ડીઝલ એક રૂપિયો પ્રતિ લીટર સસ્તું મળી રહ્યું છે.

રોઇટર્સ અનુસાર, સોમવાર, 15 મે, 2023 થી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડા બાદ રિલાયન્સ સરકારી ઓઈલ કંપનીઓ કરતા સસ્તું ડીઝલ વેચી રહી છે. રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને યુકેની બીપીની સંયુક્ત સાહસ કંપની છે, જેની પાસે દેશમાં 1555 પેટ્રોલ પંપ છે.

અગાઉ ગત વર્ષે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો, પરંતુ યુપી સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે સરકારી ઓઈલ કંપનીઓએ તેલના ભાવ સ્થિર કર્યા હતા, ત્યારે ખાનગી પેટ્રોલ પંપ ચલાવતી કંપનીઓને ભારે નુકસાન થયું હતું. નુકસાન આ કંપનીઓએ તેમના પંપ બંધ કરવા પડ્યા હતા. રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડને દર મહિને રૂ. 700 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું.

એપ્રિલ 2023 થી, દેશના કુલ પેટ્રોલ પંપમાં 7 ટકા હિસ્સો ધરાવતી રિલાયન્સ-બીપી અને રશિયન કંપની રોસનેફ્ટ-સમર્થિત નાયરા એનર્જીએ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા પછી બજાર દરે પેટ્રોલ ડીઝલનું વેચાણ કરવાનું શરૂ કર્યું. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાને કારણે આ ખાનગી કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી ઓઈલ કંપનીઓની સમકક્ષ નક્કી કરવામાં મદદ મળી હતી. અન્યથા સરકારી ઓઈલ કંપનીઓના પંપ પર પેટ્રોલ ડીઝલ સસ્તામાં મળતું હતું.

પરંતુ સવાલ એ થાય છે કે ક્રૂડ ઓઈલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલ પર આવ્યા બાદ ખાનગી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે પરંતુ સરકારી ઓઈલ કંપનીઓ ભાવ ઘટાડવાની જાહેરાત ક્યારે કરશે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ

Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન

IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા

Jamnagar: જામનગર બનશે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી,દેશમાં પ્રથમ વખત યોજાશે આ ઈવેન્ટ
Jamnagar: જામનગર બનશે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી,દેશમાં પ્રથમ વખત યોજાશે આ ઈવેન્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Protest | વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધGujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
Jamnagar: જામનગર બનશે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી,દેશમાં પ્રથમ વખત યોજાશે આ ઈવેન્ટ
Jamnagar: જામનગર બનશે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી,દેશમાં પ્રથમ વખત યોજાશે આ ઈવેન્ટ
Mahakumbh 2025: મહાકુંભ માટે સાધુઓનો જમાવડો શરૂ, હાથમાં ભાલા લઇને પહોંચતા 5 કિમી લાંબી ભીડ જામી...

Gautam Gambhir: ડ્રેસિંગ રૂમની વાત લીક થતા ગંભીરનો ગુસ્સો સાતમાં આસમાને, રોહિત સાથેના અણબનાવથી લઈને આપ્યા અનેક જવાબો

નવા વર્ષની ઉજવણીમાં આટલા હજાર કરોડનો દારૂ પી જાય છે દુનિયાભરના લોકો, જાણો આંકડાઓ

Ind vs Aus: 25 વર્ષોથી નથી ખુલ્યુ જીતનું ખાતું, જાણો સિડની ગ્રાઉન્ડ પર કેવો છે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ

Embed widget