શોધખોળ કરો
Advertisement
ટાટા મેનેજમેન્ટને NCLATએ આપ્યો ઝટકો, સાયરસ મિસ્ત્રીને ફરી ચેરમેન બનાવવાનો આદેશ
જોકે, ટાટા જૂથ પાસે આ નિર્ણયના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જવાની તક છે.
નવી દિલ્હીઃ ટાટાના વર્તમાન મેનેજમેન્ટને નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યૂનલ (NCLAT)એ ઝટકો આપ્યો છે. NCLATએ ટાટા સન્સના ચેરમેન પદે સાયરસ મિસ્ત્રીને હટાવવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને તેમને આ પદ પર ફરીથી આપવાનો આદેશ આપ્યો છે. એનસીએલટીએ એન.ચંદ્રશેખરનને કાર્યકારી ચેરમેન બનાવવાના મેનેજમેન્ટના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો હતો. જોકે, ટાટા જૂથ પાસે આ નિર્ણયના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જવાની તક છે.
આ સાયરસ મિસ્ત્રી માટે એક મોટી જીત છે. તે ત્રણ વર્ષ બાદ ફરીથી ટાટા સન્સના ચેરમેન બનશે. નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યૂનલે બુધવારે પોતાના આદેશમાં તેમને ફરીથી ટાટા સન્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન બનાવવા કહ્યુ હતું. NCLATએ એન.ચંદ્રશેખરનને એક્ઝીક્યૂટિવ ચેરમેન બનાવવાના નિર્ણયને પણ અયોગ્ય ગણાવ્યો હતો.National Company Law Appellate Tribunal(NCLAT) allows the plea of Cyrus Mistry and reinstated him as Chairman of Tata Sons. NCLAT set aside the board order of October 24(2017) which had removed Mistry as Chairman. NCLAT also said that Mistry's removal was illegal. (file pic) pic.twitter.com/to8UNVsEmI
— ANI (@ANI) December 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement