શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

પેટ્રોલ-ડીઝલ પર સરકારે વધારી એક્સાઈઝ ડ્યૂટી, જાણો આજે કેટલી છે કિંમત

દરરોજ સવારે છ કલાકે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થાય છે. સવારે છ કલાકથી નવા રેટ લાગુ થતા હોય છે.

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં આવેલ મોટા ઘટાડા બાદ સરકારે ઘરઆંગણે લોકોને તેનો લાભ આપવાને બદલે મોટો ઝાટકો આપ્યો છે. મોદી સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં તોતિંગ ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. શનિવારે સતત 10માં દિવસે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. જોકે સરકાર  દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરવાની સીધી અસર ગ્રાહકો પર નહીં પણ એમ કહી શકાય કે આટલી જ કિંમતનો ઘટાડો સરકાર પેટ્રોલ ડીઝલમાં કરી શકી હોત પરંતુ ગ્રાહકોને તેનો લાભ આપવાને બદલે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરીને ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. આઈઓસીએલની વેબસાઈટ અનુસાર, આજે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 13 પૈસા ઘટી છે અને ચેન્નઈમાં આ ઘટાડો 14 પૈસાનો છે, દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 69.87 રૂપિયા જ્યારે કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં 72.57 રૂપિયા પ્રતિ લિટર છે. ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં આ ઘટાડો 31 પૈસાનો છે. કોલકાતામાં 16 પૈસા અને મુંબઈ અને ચેન્નઈમાં આ 17 પૈસા સસ્તું થયું છે. આ મહાનગરોમાં એક લીટર ડીઝલ માટે લોકોએ ક્રમશઃ 62.58, 64.91, 65.51 અને 66.02 રૂપિયા ચૂકવવા પડશે. દરરોજ સવારે છ કલાકે બદલાય છે કિંમત જણાવીએ કે, દરરોજ સવારે છ કલાકે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થાય છે. સવારે છ કલાકથી નવા રેટ લાગુ થતા હોય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે .
કિંમત આ રીતે થાય છે નક્કી રૂપિયા સાામે ડોલરની કિંમત અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત કેટલી છે, આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થાય છે. આ આધારે જ પેટ્રોલ અને ડીઝલ રેટ રોજ નક્કી કરવાનું કામ ઓઈલ કંપનીઓ કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?

Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો

Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ

Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર

ABP Premium

વિડિઓઝ

Assembly Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, જુઓ 5 વાગ્યા સુધી ગ્યા ક્યા કેટલું મતદાન થયું?Ahmedabad News:  અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં  જથ્થો ઝડપાયોSurat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યુંBotad News: બોટાદમાં તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની પ્રક્રિયામાં લાઈનો લાગતાં હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો

Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ

Embed widget