શોધખોળ કરો

Accident: અકસ્માતનો સિલસિલો યથાવત, બાઇક, કાર અને એસટીબસ ધડાકાભેર અથડાયા, સાત લોકો ઘાયલ

એસટીબસ, કાર અને બાઇક એકબીજા સામે ધડકાભેર અથડાતા સાત લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી,

Accident: આજે સવારે વધુ એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે, આજે સવારે જુનાગઢમાં ત્રિપલ અકસ્માત થવાથી સાત લોકો ઘાયલ થવાના સમાચાર મળ્યા છે. માહિતી પ્રમાણે, આજે જૂનાગઢ - કેશોદના કૉલેજ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે, આ અકસ્માત એસ ટી બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો છે, એસટીબસ, કાર અને બાઇક એકબીજા સામે ધડકાભેર અથડાતા સાત લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જુનાગઢમાં આ ત્રિપલ અકસ્માતની ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ફરી કાળમુખી બની સીટી બસ

શહેરમાં ફરી એકવાર ગોજારી ઘટના સામે આવી છે. સુરત બ્લુ સિટી બસ ફરી એકવાર કાળમુખી બની છે. શહેરના કતારગામ વિસ્તારમાં બસે એક યુવાનનો જીવ લીધો છે. યુવાન બસમાંથી ઉતરવા જઈ રહ્યો હતો ત્યારે જ બસ ચાલુ થઈ જતા યુવાન નીચે પટકાયો હતો. જે બાદ બસના પૈડાં યુવાનના માથા પરથી ફરી વળ્યા હતા. જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તો બીજી તરફ પોલીસે અમદાવાદની ઘટનામાંથી બોધપાઠ લઈ લોકોને ઘટના સ્થળેથી તાત્કાલિક ખસેડ્યા હતા. બીજો અકસ્માત ન થાય તે માટે પોલીસ દ્વારા બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે સીટી બસ ચાલકની અટકાયત કરી લીધી છે.  જો કે, વારંવાર સીટી બસના કારણે લોકોનવે જીવ ગુમાવવા પડે છે તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, આ પહેલા પણ સીટી બસના કારણે અનેક લોકોએ સુરતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

આજી ડેમમાં મરવા જાવ છું,છેલ્લા રામ રામ

રાજકોટ: શહેરમાં એક યુવકના સ્ટેટસને લઈને ચકચાર મચી છે. યુવકના સોશિયલ મીડિયા સ્ટેટસને લઈને પોલીસ દોડતી થઈ છે તો બીજી તરફ પરિવારમાં ચિંતાનું મોજુ  ફરી વળ્યું છે. હકિકતમાં રાજકોટમાં એક યુવકે, ‘આજી ડેમમાં મરવા જાવ છું’ એવું સ્ટેટસ મુક્યું હતું અને હવે આ યુવક સ્ટેટસ મુક્યા બાદ ગુમ થઈ ગચો છે. તેમણે એમ પણ લખ્યું કે, "છેલ્લા રામ રામ, આજીડેમમાંથી મારી લાશ મળશે, પોલીસ સાહેબ કોઈને હેરાન ન કરતા”. આમ યુવકે મોબાઈલમાં 3 સ્ટેટસ મુકી ઘરેથી ગુમ થઈ ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 

IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Rain । રાજકોટમાં સતત ચોથા દિવસે જોવા મળ્યો વરસાદી માહોલAhmedabad News । અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હોટલની સબ્જીમાંથી નીકળ્યો વંદોAhmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળીDelhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Ahmedabad Rains: અમદાવાદના પોશ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી, પીક અવર્સમાં વાહનો પડ્યા બંધ, જુઓ તસવીરો

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

Embed widget