Gujarat: રાજ્યમાં બઢતીનો દૌર, 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને સંયુક્ત સચિવ તરીકે બઢતી, જુઓ લિસ્ટ....
આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકરીઓની બઢતી કરવામા આવી છે,
![Gujarat: રાજ્યમાં બઢતીનો દૌર, 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને સંયુક્ત સચિવ તરીકે બઢતી, જુઓ લિસ્ટ.... Gujarat: 24 Deputy secretary level officer promoted with joint secretary in Gandhinagar Gujarat: રાજ્યમાં બઢતીનો દૌર, 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને સંયુક્ત સચિવ તરીકે બઢતી, જુઓ લિસ્ટ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/3b26b04a84e9d1a714007c60ebb53276169036282503377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat: ગુજરાત સરકારે આજે અધિકારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, માહિતી પ્રમાણે આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકરીઓની બઢતી કરવામા આવી છે, આ તમામ નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને રાજ્યમાં સંયુકત સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે, સરકારે આ અંગેના આદેશો પણ પાર કરી દીધા છે. જુઓ અહીં કોણ કોણે મળ્યા બઢતીના આદેશ....
Gujarat: ગુજરાત સરકારે આજે અધિકારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, માહિતી પ્રમાણે આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકરીઓની બઢતી કરવામા આવી છે, આ તમામ નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને રાજ્યમાં સંયુકત સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે, સરકારે આ અંગેના આદેશો પણ પાર કરી દીધા છે. જુઓ અહીં કોણ કોણે મળ્યા બઢતીના આદેશ....
અધિકારીનું નામ હાલના વિભાગનુ નામ
- રોનક એમ. મહેતા સામાન્ય વહીવટ વિભાગ
- હિરેન કે. ઠાકર સામાન્ય વહીવટ વિભાગ
- સચિન એસ. પટવર્ધન મહેસૂલ વિભાગ
- હિતેન્દ્ર સી. પટેલ મહેસૂલ વિભાગ
- તેજસ એચ. સોની સામાન્ય વહીવટ વિભાગ
- કેતન એચ. સુથાર બંદરો અને વાહન વ્યવહાર વિભાગ
- આનંદ એન. બિહોલા ગૃહ વિભાગ
- શૈલેષ વી. પરમાર નર્મદા, જ. સં.પા. પુ. અને કલ્પસર વિભાગ
- અંજનાબેન કે. રાઠોડ માર્ગ અને મકાન વિભાગ
- ઋતા એસ. ભટ્ટ સ્પીપા, અમદાવાદ
- નરેન્દ્રદાન એચ. ગઢવી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ
- કુંજલ એચ. પાઠક ગુજરાત જાહેર સેવા આયોગ
- કમલેશકુમાર કે. પટેલ માન. મંત્રીશ્રી નાણા,..., ના કાર્યાલય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
- ભક્તિ સી. શામળ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
- શબાના એમ. કુરેશી સામાન્ય વહીવટ વિભાગ
- જયેશકુમાર બી. પટેલ ઉદ્યોગ અને ખાણ વિભાગ
- દિલીપકુમાર એમ. ઠાકર નાણા વિભાગ
- દેવાયત આર. ભમ્મર મહેસૂલ વિભાગ
- આશિષ વી. વાળા માન. રા.ક.મંત્રીશ્રી રમતગમત,...,નું કાર્યાલય
- વનરાજસિંહ બી. પઢારીયા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ
- કોમલ પી. ભટ્ટ નાણા વિભાગ
- પંકજ આર. પંચાલ સામાન્ય વહીવટ વિભાગ/ચૂંટણી પ્રભાગ
- અજય કે. પટેલ માન. રા.ક.મંત્રીશ્રી સહકાર,...,નું કાર્યાલય
- જયશ્રી વી. દેસાઈ ઉદ્યોગ અને ખાણ વિભાગ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)