શોધખોળ કરો

'ચૈતર વસાવાને બીજેપીમાં લઇ જવાના પ્રયાસો, શાક્ષક પક્ષ હેરાન કરી રહ્યો છે', પત્ની વર્ષા વસાવાએ લગાવ્યા ગંભીર આરોપો

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ઘટનાઓ ઘટી રહી છે, હવે આ કડીમાં ડેડિયાપાડામાં વધુ એક મોટા ઘટના ઘટી છે

Gujarat Politics News: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ઘટનાઓ ઘટી રહી છે, હવે આ કડીમાં ડેડિયાપાડામાં વધુ એક મોટા ઘટના ઘટી છે. આજે ડેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી છે, જેમાં તેમને શાક્ષક પક્ષ પર આરોપ ગંભીર આરોપો લગાવ્યા છે. 

આપ નેતા ચૈતર વસાવાની પત્નિ વર્ષા વસાવા સહિત આદિવાસી નેતાઓએ પ્રેસ કૉન્ફરન્સ કરીને શાક્ષક પક્ષ બીજેપી પર ગંભીર આરોપો લગાવ્યા છે, તેમને કહ્યું કે, તેમના પતિ ચૈતર વસાવા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમને લોકસભા ચૂંટણી ના લડવા દેવા માટે બીજેપી તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમને હેરાનગતિ કરીને બીજેપીમાં લઇ જવાના પ્રયાસો થઇ રહ્યાં છે. 

ડેડિયાપાડના AAP MLA ચૈતર વસાવાની પત્નીનો વર્ષા વસાવાએ શાસક પક્ષ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, ચૈતર વસાવાને કિન્નાખોરી રાખીને હેરાન કરાઇ રહ્યાં છે. તેમને ચૈતર વસાવાની લોકસભાની ચૂંટણી લડવાના પણ સંકેતો આપ્યા છે. ચૈતર વસાવા લોકસભા ચૂંટણી ના લડે તે માટે હેરાન કરાય છે. ચૈતર વસાવાએ કોઈપણ પ્રકારનું ફાયરિંગ ના કર્યાનો પણ પત્ની વર્ષા વસાવાનો દાવો છે. વન વિભાગના અધિકારીને માર મારવાના કેસમાં પણ ચૈતર વસાવા આરોપી છે. ચૈતર વસાવા પર વન વિભાગના અધિકારીને માર મારવાનો આરોપ લાગ્યો છે, અને ફરિયાદ બાદ અત્યારે ચૈતર વસાવા પોલીસ પકડની બહાર છે. 

ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ કે, ચૈતર વસાવા વિરૂદ્ધની ફરિયાદ ખોટી છે. વનવિભાગે ફરિયાદ ઉપજાવી કાઢી છે, ચૈતર વસાવા વનકર્મી-ખેડૂતો વચ્ચે સમાધાનના પ્રયાસો કર્યા હતા. પોલીસકર્મીઓ બળજબરીથી અમારા ઘરમાં ઘૂસ્યા હતા. પોલીસ અધિકારીઓએ આખી રાત હેરાન કર્યા હતા. શકુંતલાબેનને આખો દિવસ પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા. FIRમાં ખોટી રીતે કલમો ઉમેરવામાં આવી છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પુત્ર મોહની પરાકાષ્ઠા
Hun To Bolish : હું તો બોલીશ : ડેંગ્યૂ, મેલેરિયાથી સાવધાન
Hun To Bolish : હું તો બોલીશ : નેતા નારાજ કેમ?
Sabar Dairy Protest: સાબર ડેરીમાં ઘર્ષણ મુદ્દે પોલીસ કાર્યવાહી, અત્યાર સુધીમાં 47 આરોપીઓની અટકાયત
Gopal Italia: મે કહ્યું જ નહતું કે હું રાજીનામું આપીશ: રાજીનામાના ડ્રામા પર ઈટાલિયાની પ્રતિક્રિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન, 'મે ક્યાં કીધું કે...'
રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગોપાલ ઈટાલિયાનું પ્રથમ નિવેદન, 'મે ક્યાં કીધું કે...'
ઉત્તરાખંડના પિથોરાગઢમાં 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી બોલેરો, 2 બાળકો સહિત 8ના મોત
ઉત્તરાખંડના પિથોરાગઢમાં 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી બોલેરો, 2 બાળકો સહિત 8ના મોત
ગજકેસરી યોગ 2025: આ રાશિઓને મળશે પૈસા, નોકરી અને સન્માન! શું તમારી રાશિ છે સામેલ?
ગજકેસરી યોગ 2025: આ રાશિઓને મળશે પૈસા, નોકરી અને સન્માન! શું તમારી રાશિ છે સામેલ?
Embed widget