શોધખોળ કરો

Patan : ડીસા હાઈવે પર ડમ્પર-બાઇક અને આખલા વચ્ચે અકસ્માત, માતા-પુત્ર અને પુત્રીના મોતથી અરેરાટી

પાટણ ડીસા હાઈવે માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરસ્વતીના વાગડોદ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરસ્વતીના રેચવી ગામના દેસાઈ પરિવારને અકસ્માત નડ્યો હતો.

પાટણઃ પાટણ ડીસા હાઈવે માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરસ્વતીના વાગડોદ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરસ્વતીના રેચવી ગામના દેસાઈ પરિવારને અકસ્માત નડ્યો હતો. ડમ્પર, મોટર સાયકલ અને આખલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માતા પુત્ર અને પુત્રીના મોત નીપજ્યા હતા. 

નખત્રાણા તાલુકાના મુરૂ-દેશલપર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. ખાનગી બસ પલ્ટી મારી જતા બસમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આજે બપોરના સમયે હાજીપીર હાઇવે પર બનાવ બન્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નખત્રાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  રાધનપુર મેહસાણા હાઈવે ઉપર શબ્દલપુરા ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત. રીક્ષા અને ટેલર વચ્ચે અકસ્માતથતા રીક્ષામાં સવાર બે વ્યક્તિ ઘાયલ. ઘાયલોને સારવાર માટે રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા.

Ahmedabad : ગર્લફ્રેન્ડને ઘરે મળવા બોલાવી પરાણે માણ્યું શરીરસુખ ને પછી તો એક દિવસ......

અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રેમીએ 16 વર્ષીય સગીરા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા પછી અંગત વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘરમાં લગાવેલા સીસીટીવી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી પૈસા અને દાગીના પડાવ્યા હતા. આ અંગે સગીરાની માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. 

આ અંગેની વિગતો એવી છે કે, ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક યુવકના સંપર્કમાં આવી હતી. બંને સોશિયલ મીડિયા પર ચેટ કરતાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. દરમિયાન પ્રેમીએ ગર્લફ્રેન્ડને મળવા માટે બોલાવી હતી. સગીરા મળવા આવતાં તેને મિત્રના ઘરે લઈ ગયો હતો. 

અહીં પ્રેમીએ સગીરા સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ આ પછી પોત પ્રકાશ્યું હતું. ઘરમાં લગાવેલા સીસીટીવી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને પૈસા અને દાગીના પડાવી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થતાં સગીરાએ માતાની માતાને વાત કરી હતી. જેથી માતાએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Rain । રાજકોટમાં સતત ચોથા દિવસે જોવા મળ્યો વરસાદી માહોલAhmedabad News । અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હોટલની સબ્જીમાંથી નીકળ્યો વંદોAhmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળીDelhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Ahmedabad Rains: અમદાવાદના પોશ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી, પીક અવર્સમાં વાહનો પડ્યા બંધ, જુઓ તસવીરો
Ahmedabad Rains: અમદાવાદના પોશ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી, પીક અવર્સમાં વાહનો પડ્યા બંધ, જુઓ તસવીરો
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Embed widget