શોધખોળ કરો

નરેન્દ્ર મોદીને લગતા કયા કેસમાં 9 લોકો દોષિત, જાણો શું છે આખો કેસ?

વર્ષ 2013માં પટનાના ગાંધી મેદાનમાં થયેલા બ્લાસ્ટ કેસમાં એનઆઇએ કોર્ટ પટનાએ 10માંથી 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જ્યારે એક આરોપીને પુરાવાને અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે.

નવી દિલ્લીઃ વર્ષ 2013માં પટનાના ગાંધી મેદાનમાં થયેલા બ્લાસ્ટ કેસમાં એનઆઇએ કોર્ટ પટનાએ 10માંથી 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જ્યારે એક આરોપીને પુરાવાને અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલીના સ્થળ પર આ બ્લાસ્ટ થયો હતો. 

આઠ વર્ષ પહેલા પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં બોમ્બ બ્લાસ્ટય થયા હતા. આ કેસમાં એનઆઇએની સ્પેશિયલ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. બોમ્બ બ્લ્સાટના કેસમાં કોર્ટે એક આરોપી ફખરુદ્દીનને છોડી મૂક્યો છે. જ્યારે હૈદર અલી, નુમાન અંસારી, મજીબુલ્લાહ, ઉમર સિદ્દિકી, ફિરોઝ અસલમ, ઇમ્તિયાઝ આલમ સહિત નવને દોષિત ઠેરવ્યા છે. હવે તેમને સજા ફટકારવામાં આવશે. હવે આ દોષિતોને પહેલી નવેમ્બરે સજા આપવામાં આવશે. આ કેસમાં અત્યાર સુધીમાં કોર્ટમાં 187 લોકોની સુનવણી થઈ ચૂકી છે. નોંધનીય છે કે, ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં 27મી ઓક્ટોબર 2013માં પટના ગાંધીન મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. આ પછી 31મી ઓક્ટોબર 2013એ એનઆઇએ એ કેસ સંભાળ્યો હતો અને એક નવેમ્બરે દિલ્લી એનઆઇએ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં સગીર સહિત 12 સામે ફરિયાદ થઈ હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ જુવેનાઇલ બોર્ડ દ્વારા સગીર આરોપીને પહેલા ત્રણ વર્ષ જેલની સજા સંભળાવી હતી. આ કેસમાં દોષિત પાંચ આતંકીઓને અન્ય મામલામાં પેહલા જ આજીવન કેદની સજા થઈ ચૂકી છે. જેમાં ઉમર સિદ્દીકી, અજહરુદ્દીન, અહમદ હુસૈન, ફકરુદ્દીન, ફિરોજ આલમ ઉર્ફ પપ્પૂ, નુમાન અંસારી, ઇફ્તિખાર આલમ, હૈદર અલી ઉર્ફે અબ્દુલા ઉર્ફે બ્લેક બ્યૂટી. મો.મોજીબુલ્લાહ અંસારી અને ઇમ્તિયાઝ અંસાર ઉર્ફે આલમ સામેલ હતા. જેમાંથી ઇમ્તિયાજ, ઉમેર, અજહર, મોજિબુલ્લાહ અને હૈદરને બોધગયા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ આજીવન કેદની સજા થઈ ચૂકી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget