શોધખોળ કરો
Advertisement
આરકેએસ ભદોરિયા બન્યા ભારતીય વાયુસેનાના નવા ચીફ, બીએસ ધનોઆએ સોંપ્યો કાર્યભાર
આરકેએસ ભદોરિયાએ રાફેલને લઇને કહ્યું કે રાફેલ એક સક્ષમ વિમાન છે, તે ગેમ ચેન્જર છે, અને તેનાથી ભારત પાકિસ્તાન અને ચીન પર લીડ મેળવશે
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાને આજે નવા ચીફ મળ્યા છે, બીએસ ધનોઆનો કાર્યકાળ પુરો થતાં હવે નવા વાયુસેના પ્રમુખ તરીકે રાકેશ કુમાર સિંહ ભદોરિયા પદ સંભાળી લીધો છે. પદ સંભાળ્યા બાદ આરકેએસ ભદોરિયાએ નેશનલ વૉર મેમૉરિયલ જઇને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
એર ચીફ માર્શલનુ પદ સંભાળતા જ આરકેએસ ભદોરિયાએ પાકિસ્તાનને ચેતાવણી આપી અને કહ્યું કે રાફેલ લડાકૂ વિમાનના કારણે ભારત ચીન અને પાકિસ્તાન પર ભારે પડશે.
આરકેએસ ભદોરિયાએ રાફેલને લઇને કહ્યું કે રાફેલ એક સક્ષમ વિમાન છે, તે ગેમ ચેન્જર છે, અને તેનાથી ભારત પાકિસ્તાન અને ચીન પર લીડ મેળવશે.
ખાસ વાત છે કે, નવા ચીફ એર માર્શલ આરકેએસ ભદોરિયા વાયુસેનાના સિલેક્ટેડ પાયલટોમાંના એક છે, જેને રાફેલ વિમાન ઉડાડ્યુ છે. જુલાઇમાં ભારત અને ફ્રાન્સની વાયુસેનાઓની વચ્ચે ગરુડ અભ્યાસ દરમિયાન આરકેએસ ભદોરિયાએ રાફેલ વિમાન ઉડાડ્યુ હતુ.#WATCH IAF Chief Air Chief Marshal RKS Bhadauria on being asked if IAF is better prepared to carry out another Balakot like strike in future: We were prepared then, we will be prepared next time. We will be ready to face any challenge, any threat. pic.twitter.com/gMv6HpxJns
— ANI (@ANI) September 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement