વિખ્યાત નારીવાદી લેખક અને સામાજિક કાર્યકર્તા કમલા ભીસનનું નિધન, કેન્સરનો ચાલી રહ્યો હતો ઇલાજ
મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી જાણીતી સામાજિક કાર્યકર્તા અને લેખિકા, કવિયત્રી કમલા ભસીનનું આજે સવારે નિધન થઇ ગયું.
નવી દિલ્લી: મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી જાણીતી સામાજિક કાર્યકર્તા અને લેખિકા, કવિયત્રી કમલા ભસીનનું આજે સવારે નિધન થઇ ગયું. તેમનો થોડો દિવસ કેન્સરનો રિપોર્ટ આવ્યો હતો. સામાજિક કાર્યકર્તા કવિતા શ્રીવાસ્તવે ટ્વીટ કરીને ત તેમના નિધનની જાણકારી આપી હતી.
મોટાભાગે ગીતો, કલા, ગૈર સાહિત્યિક સાધનોનો ઉપયોગ કરીને તે સમાજમાં મહિલાનું ઉત્થાનનું કામ કરતી હતી. ભસીને નારીવાદ અને પિતૃ સત્તાને સમજતાં અનેક પુસ્તકો લખ્યા છે.
તેમણે ટ્વિટર પર લખ્યું કે,’અમારી પ્રિય મિત્ર કમલા ભસીનનું આજે 25 સપ્ટેમ્બરે રાત્રે 3 વાગ્યે નિધન થઇ ગયું છે. તે ભારત અને દક્ષિણ એશિયાઇ વિસ્તારમાં મહિલાના ઉત્થાન માટે હાલ કાર્યરત હતા. વિપરિત પરિસ્થિતિમાં પણ તેમણે જીવનનો ઉત્સવ મનાવ્યો. કમલા આપ અમારા દિલમાં હંમેશા જીવંત રહેશો, એક બહેન છે ખૂબ જ આઘાતમાં છે”
Kamla Bhasin, our dear friend, passed away around 3am today 25th Sept. This is a big setback for the women's movement in India and the South Asian region. She celebrated life whatever the adversity. Kamla you will always live in our hearts. In Sisterhood, which is in deep grief pic.twitter.com/aQA6QidVEl
— Kavita Srivastava (@kavisriv) September 25, 2021
અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમીએ પણ કમલા ભસીનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, ‘તેજતર્રાર કમલા ભસીને તેમની અંતિમ લડાઇ, ગાયન અને જીવનને સારી રીતે જીવ્યું છે અને જીવવાનું જશ્ન મનાવ્યું છે. તેમની કમી હંમેશા મહેસૂસ થશે..તેમનું સાહસ, હાજરી, ગીત. તેમની અદભૂત તાકત જ તેમની વિરાસત છે. અમે બધા જ તેને સંગ્રહીન રાખીશું”
Fiesty #Kamla Bhasin has fought her last battle, singing and celebrating a life well lived.Her absence will be felt acutely, her gutsy presence,laughter and song,her wonderful strength are her legacy
— Azmi Shabana (@AzmiShabana) September 25, 2021
We treasure her now as we did before .Aruna Roy
Very sad to hear about the tragic demise of dear friend and an exceptional human being Kamla Bhasin. We were just discussing about her health yesterday but never realised that she will leave us next day. U will be terribly missed.🙏🙏 https://t.co/sxlvzMakSY
— S lrfan Habib (@irfhabib) September 25, 2021
આ પણ વાંચો
કોણ છે ભારતની આ યંગ ઓફિસર, જેણે UNમાં ઇમરાન ખાનની બોલતી કરી દીધી બંધ?
વિદેશ યાત્રાએ જતાં લોકો માટે સારા સમાચાર, CoWIN એપ પર મળશે આ નવી સુવિધા