શોધખોળ કરો

Presidential Election 2022: નવીન પટનાયકના સમર્થનથી દ્રૌપદી મુર્મૂને મળી મોટી લીડ, જાણો મતોનુ ગણિત

બીજૂ જનતા દળ અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્ય વિધાનસભાના તમામ સભ્યોને અનુરોધ કર્યો છે કે તે 18 જુલાઇએ થનારી ચૂંટણીમાં 64 વર્ષીય દ્રૌપદી મુર્મૂનો સાથ આપે,

BJD' Support to NDA: ઓડિશા (Odisha)માં સત્તારૂઢ બીજૂ જનતાદળ (Biju Janata Dal) (BJD)નુ સમર્થન મળ્યા બાદ NDA તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu)ની ચૂંટણીનો રસ્તો વધુ આસાન બની ગયો છે. વળી, આ આખા ઘટનાક્રમથી પ્રભાવિત થયા વિના વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા (Yashwant Sinha) નું કહેવુ છે કે આ વિચારધારાની લડાઇ છે, અને દેશને ‘રબડ-સ્ટેમ્પ રાષ્ટ્રપતિ’ ની જરૂર નથી.

નવીન પટનાયક (Naveen Patnaik) ની પાર્ટીનુ સમર્થન મળવાની સાથે જ સંથાલ સમુદાય સાથે સંબંધ રાખનારી દ્રૌપદી મુર્મૂની પાસે લગભગ 52 ટકા મત (લગભગ 5,67,000 મત) થઇ ગયા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ 10,86,431 મત છે. દ્રૌપદી મુર્મૂને મળનારા આ સંભવિત મતોમાંથી 3,08,000 મત બીજેપી અને તેના સહયોગી સાંસદોના છે. વળી, બીજૂ જનતા દળની પાસે લગભગ 32,000 મત છે, જે કુલ મત મૂલ્યના લગભગ 2.9 ટકા છે. 

નવીન પટનાયકે કર્યુ દ્રૌપદી મુર્મૂને સમર્થન -
બીજૂ જનતા દળ અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્ય વિધાનસભાના તમામ સભ્યોને અનુરોધ કર્યો છે કે તે 18 જુલાઇએ થનારી ચૂંટણીમાં 64 વર્ષીય દ્રૌપદી મુર્મૂનો સાથ આપે, હાલમાં ઇટાલીની યાત્રા પર ગયેલા પટનાયકે દ્રૌપદી મુર્મૂને ઓડિશાની દીકરી બતાવતા તેનુ સમર્થન કરવાની અપીલ કરી છે. 

વળી, બુધવારે સવારે ભુવનેશ્વર રવાનવા થયા પહેલા દ્રૌપદી મુર્મૂએ ઓડિશાના મયૂરગંજ જિલ્લાના આદિવાસી બહુમતી રાયરંગપુરમાં શિવમંદિરમાં સવારે ઝાડૂ લગાવ્યુ, ઝારખંડના રાજ્યપાલ પદથી ઓગસ્ટ, 2021માં સેવાનિવૃત્ત થયા બાદ સવારે મંદિરમાં ઝાડૂ લગાવવુ દ્રૌપદી મુર્મૂની દિનચર્યાનો ભાગ બની ગયો હતો. અન્ય દિવસોની જેમ જ દ્રૌપદી મુર્મૂએ સ્નાન બાદ મંદિરમાં પૂજા કરી અને નંદીના કાનોમાં પોતાની મનોકામના કહી. 

દ્રૌપદી મુર્મૂને મળી ઝેડ પ્લસ સિક્યૂરિટી -
ઉલ્લેખનીય છે કે, બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા તરફથી મંગળવારની રાત્રે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે તેને ઝેડ પ્લસ સુરક્ષા આપી છે. આજે સવારે પણ મંદિરમાં પૂજા દરમિયાન સીઆરપીએફના જવાનોએ મંદિરને ચારેબાજુથી ઘેરી લીધુ હતુ. 

જોકે, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા નરસિંહ મિશ્રાએ કહ્યું કે બીજેપીના નિર્વાચક મંડળે બીજદના મતોનુ ધ્યાન રાખતા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. તેમને કહ્યું કે, સંભવતઃ તે ઉપયુક્ત ઉમેદવાર હોવા છતાં અમે ચૂંટણીમાં તેનુ સમર્થન ના કરીએ. 

પહેલીવાર આદિવાસી રાષ્ટ્રપતિ બની શકે છે દ્રૌપદી મુર્મૂ -
ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મૂ દેશની પહેલી આદિવાસી અને સૌથી ઓછી ઉંમરની રાષ્ટ્રપતિ બનશે, આશા છે કે તેને અન્નામુદ્રક અને વાયએસઆર કોંગ્રેસ જેવી ક્ષેત્રીય પાર્ટીઓનુ પણ સમર્થન મળશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રીRahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાંPM Modi: બપોરે દોઢ વાગ્યે વડાપ્રધાન મોદી આવશે સુરત, કરશે આ ખાસ કામ | Abp AsmitaCBSE School In HC: શહેરની તુલીપ સ્કુલ હાઈકોર્ટના શરણે,ગેરરિતીના કારણે બોર્ડની માન્યતા થઈ રદ્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Health Tips: પાણીમાં પલાળીને કે બાફીને, કઈ રીતે ચણા ખાવા સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક?
Health Tips: પાણીમાં પલાળીને કે બાફીને, કઈ રીતે ચણા ખાવા સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક?
ઓસ્ટ્રેલિયા પર Cyclone Alfredનો ખતરો, ભારે તબાહીની આશંકા, 25 લાખ લોકો પર સંકટ
ઓસ્ટ્રેલિયા પર Cyclone Alfredનો ખતરો, ભારે તબાહીની આશંકા, 25 લાખ લોકો પર સંકટ
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
Embed widget