શોધખોળ કરો

Crime News: લવેજેહાદનો વધુ એક કિસ્સો, યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ડુમસની હોટેલમાં લઇ ગયો અને ગુજાર્યુ દુષ્કર્મ

સુરતમાં વધુ એક ચોંકાવનારો લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. માતાએ દીકરીનો મોબાઇલ ચેક કરતા અશ્લિલ અવસ્થામાં આરોપી સાથે ફોટો મળી આવ્યા હતા, ત્યારબાદ માતાએ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સુરત :- સુરતમાં લવ  જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બારમાં ધોરણમાં ભણતી સગીરાને  હોટેલમાં લઇ જઇને વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. વિધર્મી યુવકે સગીરને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને બાદ તેનું શારિરીક શોષણ કર્યાંની ફરિયાદ પીડિતાની માતાએ કરી છે.                                                                                                                                 

સુરતના  ઉમરા વિસ્તાર બાદ આજે  વેસુ વિસ્તારમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. વેસુની સગીરાની સાથે  ઘોડદોડ રોડનાં યુવકે દુષ્કર્મ આચર્યાની   ફરિયાદ નોંધાઇ છે. પીડિતાની માતાની ફરિયાદ બાદ આરોપી  યુવક અશદ અલ્તાફ વિરાણીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પીડિતાની માતાની ફરિયાદ મુજબ બારમાં ધોરણમાં અભ્યાસ કરતી આ કિશોરીને  પહેલા મિત્રતા કરીને તેમને પ્રેમજાળમાં ફસાવી હતી બાદ તેમને ડુમસ હોટેલ લઇ જઇને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી દીકરી ફોનમાં વધુ વ્યસ્ત રહેતી હોવાથી માતાને શંકા જતાં તેમણે મોબાઇલ ચેક કર્યો હતો. જો કે મોબાઇલ ચેક કરતા બંનેના અશ્વિલલ ફોટો અને વીડિયો મળતા માતાના પગ તળેથી જમીન ખસી ગઇને તેમણે આરોપી યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે અને સઘન પૂછપરછ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

Rain Forecast: હવામાન વિભાગની મોટી જાહેરાત, આ તારીખ પછી દેશમાંથી ચોમાસુ લગભગ વિદાય લઇ લેશે

Ambaji Melo: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ઉભરાયા માર્ગો

ભારતે યુએનમાં પાકિસ્તાનને લગાવી ફટકાર, કહ્યું – ‘આતંકની ફેક્ટરી બંધ કરે પાકિસ્તાન, પીઓકે તાત્કાલિક ખાલી કરો’

News: ગુજરાતમાં સાયબર એટેકનો ખતરો, 500 વેબસાઇટ્સ નાઇઝિરયન હેકર્સના નિશાને, જાણો શું છે મામલો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

Embed widget