શોધખોળ કરો

સુરતના ક્યા ટોચના બિઝનેસમેનને ત્યાં લગ્નમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પોલીસ કમિશ્નરનો ઉડાઉ જવાબ, મને ખબર નથી......

સુરતના ઉધોગપતિ લવજી બાદશાહના ત્યાં લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યનાશ થયો હતો. પોલીસ જોતી રહી અને સત્યનાશ વળતો રહ્યો. પૂર્વ ધારાસભ્ય અને મેયર સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

સુરતઃ સુરતના ઉધોગપતિ લવજી બાદશાહના ત્યાં લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યનાશ થયો હતો. પોલીસ જોતી રહી અને સત્યનાશ વળતો રહ્યો. પૂર્વ ધારાસભ્ય અને મેયર સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આ લગ્નમાં માસ્ક અને નાઇટ કર્ફ્યૂ સહિતના નિયમોનો ઉલાળ્યો થયો હતો. જોકે, વલસાડમાં પોલીસે નાઇટ કર્ફ્યૂં ભંગની કાર્યવાહી કરતાં નવદંપતીને પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી હતી. આમ, ગુજરાત પોલીસની બેધારી નીતિ સામે આવી હતી. 

સુરતના ક્યા ટોચના બિઝનેસમેનને ત્યાં લગ્નમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પોલીસ કમિશ્નરનો ઉડાઉ જવાબ, મને ખબર નથી......

વલસાડમાં પોલીસ દ્વારા નવ પરણિતને હેરાન કરવાના મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. પોલીસના દરેક પગલાંઓની સામાજિક અસર જોવાની ફરજ છે. માસ્ક, હેલ્મેટ જેવી ભૂલો ને રીઢા ગુનેગારો જેમ પોલીસે વર્તન ન કરવું જોઈએ. ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ને આ બાબતે સૂચનાઓ આપી છે. ગુનો અને ક્યાં પ્રકારની ભૂલ છે તેના આધારે પગલાંઓ લેવા જોઈએ. વલસાડમાં થયેલી ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. આ પ્રકારની ઘટનાને ચલાવી નહિ લેવામાં આવે.

સુરતના ક્યા ટોચના બિઝનેસમેનને ત્યાં લગ્નમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પોલીસ કમિશ્નરનો ઉડાઉ જવાબ, મને ખબર નથી......

રાત્રી કર્ફ્યું દરમિયાન દુલ્હા દુલ્હન સહીત જાનૈયાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાને મામલે તપાસના આદેશ છૂટ્યા છે. સમગ્ર પ્રકરણમાં વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ તપાસના આદેશ આપ્યા છે. ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીને તપાસ કરવા નિર્દેશ આપ્યા છે. પોલીસ પબ્લિક વચ્ચે સંબંધો સુધરે એ માટે પોલીસ વડાએ ટ્વીટ કર્યું છે. તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.

વલસાડમાં રાત્રી કરફ્યુ ભંગમાં દુલ્હન તેમજ દુલ્હો પહોંચ્યા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાજ્યમાં વધતા જતા કોરોના કેસ ઉપર નિયંત્રણ લાવવા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુ લાગુ કરાયો છે ત્યારે મહાનગરો સહિત 19 શહેરોમાં રાત્રી દરમ્યાન રાત્રી કરફ્યુ ની અમલવારી શરૂ. છેલ્લા બે દિવસથી વલસાડ તેમજ વાપી શહેરમાં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન બની ઘટના.

સુરતના ક્યા ટોચના બિઝનેસમેનને ત્યાં લગ્નમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પોલીસ કમિશ્નરનો ઉડાઉ જવાબ, મને ખબર નથી......

વલસાડ શહેર પોલીસે રાત્રી કર્ફ્યુ હેઠળ નવ પરણીત વર-કન્યા અને માજી પ્રમુખ રાજુ મરચા સહિત પરિવાર તેમજ અન્ય લોકોની પોલીસે ધરપકડ કરી હતી. રાજુ મરચાના પરિવારને પોલીસે સવારે આવવા જણાવ્યું હતું.  વલસાડ જિલ્લા પોલીસ વડાની સુચના હેઠળ જિલ્લામાં છેલ્લા બે દિવસ થી વલસાડ તેમજ વાપી શહેર માં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવેલ છે અને ઠેરઠેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાય રહ્યું છે.

ગઇકાલે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાંના ભાઈ મનોજના દિકરાના લગ્ન અબ્રામા તડકેશ્વર વિસ્તારમાં હતા. ગઈ કાલે રાત્રે નવપરણિત વર-કન્યાની વિદાય થઇ હતી. કન્યા પોતાના સપના અરમાનો સાથે લઈ સાસરે જાય એ પહેલા જ વર-કન્યાનું સ્વાગત કરવા ઉતરેલી વલસાડ સીટી પોલીસે રાત્રી કરર્ફ્યુનો ભંગ કરવા બદલ નવ પરણીત વર-કન્યા અને રાજુ મરચાના પરિવાર સહિતની અટક કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget