શોધખોળ કરો

Surat News: સોફ્ટવેર એન્જિનિયર મહિલા ઘરે છઠ્ઠા માળેથી ગેલેરીમાંથી નીચે પટકાઈ, અકસ્માત કે આત્મહત્યાનું રહસ્ય!

મૂળ રાજસ્થાનના અને ભટાર વિસ્તારમાં આવેલા આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે વિકાસ પેરિવાલ પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષ પહેલા વિકાસના લગ્ન મધુલિકા સાથે થયા હતા

Latest Surat News: સુરતમાં ભટાર વિસ્તારમાં એક સોફ્ટવેર એન્જિનિયર મહિલા પોતાના ઘરે ગેલેરીમાંથી નીચે પટકાઈ (woman software engineer fell from a gallery at her home) હતી. મહિલા છઠ્ઠા માળેથી નીચે પટકાતા માથું ફાટી ગયું હતું. ગંભીર હાલતમાં મહિલાને 108 માં હોસ્પિટલ ખસેડવામાં (moved to hospital) આવી હતી. ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી (The doctor on duty declared him brought dead) હતી. હાલ આ મામલે અકસ્માત છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાયું (A mystery arose whether it was an accident or suicide) છે.

ત્રણ વર્ષ પહેલા થયા હતા લગ્ન

મૂળ રાજસ્થાનના અને ભટાર વિસ્તારમાં આવેલા આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે વિકાસ પેરિવાલ પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષ પહેલા વિકાસના લગ્ન મધુલિકા સાથે થયા હતા. મધુલિકા વરાછા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી. ત્યારે વિકાસ પણ એન્જિનિયર છે અને પુણે ખાતે આવેલી કંપનીમાં કામ કરે છે.

પતિ છેલ્લા ત્રણ મહિનાથી પુણે નોકરી કરતો હતો

વિકાસની પુણ્ય સ્થિત કંપનીમાં નોકરીની ઓફર આવતા છેલ્લા ત્રણ મહિનાથી તે પુણે ખાતે રહીને નોકરી કરી રહ્યો છે. ગત રોજ સાંજે 7:30 વાગ્યે સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા. દરમિયાન મધુલિકા ઘરની બાલકનીમાંથી નીચે પટકાઈ હતી. મધુલિકા નીચે પડી તેની જાણ થતા સોસાયટીના રહીશો સહિતના દોડી આવ્યા હતા અને 108માં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.

ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તેને લઈને રહસ્ય સર્જાયું 

મધુલિકાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ મધુલિકાના પતિને પણ જાણ કરવામાં આવી હતી. હાલ આ મામલે ખટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તેને લઈને રહસ્ય સર્જાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો, બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
Embed widget