શોધખોળ કરો

Kabul Mosque Blast: કાબુલની મસ્જિદ નજીક બ્લાસ્ટમાં અનેક લોકોના મોત- તાલિબાન પ્રવક્તા

અઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે.   આ બ્લાસ્ટ કાબુલની ઈદગાહ મસ્જિદ બહાર થયો હતો. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોવાની વાત સામે આવી રહી છે.

અઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે.   આ બ્લાસ્ટ કાબુલની ઈદગાહ મસ્જિદ બહાર થયો હતો. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોવાની વાત સામે આવી રહી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. જો કે હજુ સુધી આ ઘટનાની જવાબદારી કોઈ પણ આતંકી સંગઠને લીધી નથી.

તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે પણ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, મસ્જિદના એન્ટ્રી ગેટ બહાર આ બ્લાસ્ટ થયો છે. તેમણે કહ્યું કે,મુજાહિદની માતા માટે પ્રાર્થના સભા રાખી હતી, મુજાહિદની માતાનું નિધન ગયા સપ્તાહે થયું હતું. આ કાર્યક્રમ માટે સગા સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ અંગે એક સ્થાનિક દુકાનદારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, આ બ્લાસ્ટ બાદ ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. બ્લાસ્ટ પહેલા તાલિબાનીઓએ પ્રાર્થના માટે રોડ બ્લોક કર્યો હતો.

આ ઉપરાંત કેટલાક પત્રકારોએ પણ આ ધમાકા બાદ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. આ બ્લાસ્ટ બાદ ઘાયલ લોકોને સારવાર માટે કાબુલની ઈમરજન્સી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ ચારે તરફ અફરા તફરી મચી જવા પામી હતી. જો કે આ બ્લાસ્ટમાં કેટલા લોકોના મોત થયા છે તે અંગે હજુ સુધી તાલિબાની સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી.

રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે કે, વિસ્ફોટ પહેલા જ તાલિબાનોએ મસ્જિદમાં ઝબીહુલ્લાહ મુજાહિદની માતા માટે પ્રાર્થના સમારોહ યોજવા માટે રસ્તો બંધ કરી દીધો હતો.

સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે રાજધાનીના બે સ્થળોએ તેના પત્રકારોએ પણ વિસ્ફોટ અને ગોળીબાર સાંભળ્યા હતા. ઘાયલોને લઇ જતી એમ્બ્યુલન્સ કાબુલની ઇમરજન્સી હોસ્પિટલ તરફ ધસી રહી હોવાનું જોવા મળ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં

Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન

નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત

Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું

Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ

Embed widget