શોધખોળ કરો

SUV Cars: ઓછી કિંમતમાં વધુ ફિચર્સ, 10 લાખ રૂપિયાથી ઓછામાં મળી રહી છે આ ટૉપ રેટેડ ગાડીઓ

ભારતીય બજારમાં 10 લાખ રૂપિયાની રેન્જમાં ઘણા ટોપ રેટેડ વાહનો વેચાઈ રહ્યા છે

(તસવીર- એબીપી લાઇવ)

1/8
Cars Under 10 Lakh Rupees: જો તમે પણ ઓછી કિંમતમાં વધુ ફિચર્સવાળી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો અહીં અમે તમને એવી જ SUV વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.  ભારતીય બજારમાં 10 લાખ રૂપિયાની રેન્જમાં ઘણા ટોપ રેટેડ વાહનો વેચાઈ રહ્યા છે. તેમાં ટાટા, મારુતિ સુઝુકી અને મહિન્દ્રા જેવી ઘણી મોટી બ્રાન્ડના વાહનો પણ સામેલ છે.

2/8
મહિન્દ્રા XUV 3XO એ તાજેતરમાં લૉન્ચ કરાયેલી બજેટ-ફ્રેન્ડલી કારમાંથી એક છે. આ કારમાં સ્કાયરૂફનું ફિચર સામેલ છે. કારની અંદર હરમન કાર્ડન ઓડિયો સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના 7-સ્પીકર કારના તમામ ખૂણાઓમાં એકસમાન અવાજ પહોંચાડે છે. મહિન્દ્રાની આ કારની એક્સ-શોરૂમ કિંમત 7.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

3/8
ટાટા પંચ એક પાવરફુલ કાર છે. તેના 25 વેરિઅન્ટ બજારમાં ઉપલબ્ધ છે. આ કારના દરવાજા 90-ડિગ્રી સુધી ખોલી શકાય છે. આ કારમાં પ્રૉજેક્ટર હેડલેમ્પ્સ અને LED DRL ફીટ કરવામાં આવ્યા છે, જે રસ્તા પર તેજસ્વી અને ચમકતો પ્રકાશ પ્રદાન કરે છે. ટાટા પંચની એક્સ-શોરૂમ કિંમત 6,12,990 રૂપિયાથી શરૂ થાય છે.

4/8
ટાટા નેક્સનમાં વૉઈસ આસિસ્ટેડ સનરૂફની સુવિધા આપવામાં આવી છે. ટાટાની આ કારમાં પ્રકાશિત લોગો સાથે 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ છે. આ કારમાં R16 એલૉય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Tata Nexonની એક્સ-શોરૂમ કિંમત 7,99,990 રૂપિયાથી શરૂ થાય છે.

5/8
મારુતિ સુઝુકી ફ્રૉન્ક્સમાં ઘણી શાનદાર સુવિધાઓ શામેલ છે. આ કારમાં સરાઉન્ડ સેન્સ સંચાલિત 9-ઇંચ સ્માર્ટપ્લે પ્રો પ્લસ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ ઉપરાંત આ કારમાં વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 8,37,500 રૂપિયાથી શરૂ થાય છે.

6/8
મારુતિ સુઝુકી બ્રેઝા એક બજેટ-ફ્રેન્ડલી કાર છે. આ 5 સીટર SUV છે. આ કારમાં ઇલેક્ટ્રિક સનરૂફનું ફિચર પણ આપવામાં આવ્યું છે. કારની અંદર 360-ડિગ્રી વ્યૂ કેમેરા પણ લગાવવામાં આવ્યો છે. મારુતિની આ કારની એક્સ-શોરૂમ કિંમત 8.34 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

7/8
મહિન્દ્રા બૉલેરો mHAWK75 એન્જિનથી સજ્જ છે, જે 55.9 kWનો પાવર પ્રદાન કરે છે અને 210 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેના તમામ વેરિયન્ટ્સમાં માઇક્રો હાઇબ્રિડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ 7 સીટર કારની એક્સ-શોરૂમ કિંમત 9.98 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

8/8
Kia Sonet માં ઇલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવ્યું છે. કારમાં 16-ઇંચ સ્પોર્ટી ક્રિસ્ટલ કટ એલોય વ્હીલ્સ છે. આ કારમાં બ્લાઈન્ડ વ્યૂ મોનિટરની સુવિધા પણ આપવામાં આવી છે. Kia Sonetની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે

ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ

સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?

2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રત્નકલાકારોને ઉદ્યોગપતિઓ ક્યારે આપશે સાથ?Hun To Bolish : હું તો બોલીશ : પ્રચાર ઓછો, વિવાદ વધુSthanik Swaraj Election: મુસ્લીમનો હાથ ભાજપને સાથ..!Vadodara Love Jihad Case: મનોજ બનીને વધુ એક મુસ્લિમ યુવકે હિન્દુ મહિલાને બનાવી લવ જેહાદનો શિકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર

વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે

PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.