શોધખોળ કરો
Auto Expo 2023 Photos: મારુતિની કૉન્સેપ્ટ કાર પરથી ઉઠ્યો પડદો, જુઓ તસવીરો
કંપનીએ આ ઇલેક્ટ્રિક SUV ને 2025 સુધી ભારતીય રસ્તાઓ પર ઉતારશે.

ફાઇલ તસવીર
1/5

Maruti Suzuki Electric SUV EVX: મારુતિએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કૉન્સેપ્ટ કાર SUV EVXની સાથે છલાંગ લગાવતા, Expoમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, કંપનીએ આ ઇલેક્ટ્રિક SUV ને 2025 સુધી ભારતીય રસ્તાઓ પર ઉતારશે.
2/5

આમાં 60kwh બેટરી પેક છે અને જેના માટે કંપનીએ 550 km રેન્જના દાવાની રજૂઆત કરી છે, 4 મીટરથી લાંબી આ કારનો લૂક ખુબ આકર્ષક છે.
3/5

મારુતિની આ ઇલેક્ટ્રિક એસયુવી ગુજરાતના નવા સંયંત્રમાં બનાવવામાં આવશે, અને નેક્સા વેચાણ આઉટલેન્ટ દ્વારા આનુ વેચાણ કરવાની વધુ સંભાવના છે.
4/5

પૉઝિશનિંગના મામલામાં, આ એક મોટી એસયુવી હશે, જે ખરીદદારોને ઇવી કે ફૂલ હાઇબ્રીડમાંથી એકને પસંદ કરવાનો ઓપ્શન આપશે.
5/5

મારુતિ પોતાની ઓ એસયુવી કૉન્સેપ્ટ ઇલેક્ટ્રિક કારને દેશમાં જ અને દેશના વાતાવરણ અને હવામાનને ધ્યાનમાં રાખીને એસેમ્બલ કરશે, આ કંપનીની આના વેચાણ માટે સફળતાનો મંત્ર સાબિત થશે.
Published at : 11 Jan 2023 12:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
