શોધખોળ કરો
Best CNG Cars: આ CNG કારો છે ભારતીય ખરીદદારોની પહેલી પસંદ, જુઓ તસવીરો
CNG Cars in India: હવે ભારતમાં CNG કાર ખરીદનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. જો તમે પણ CNG કાર ખરીદવા માંગો છો, તો તમે આ વિકલ્પો પર વિચાર કરી શકો છો.

પ્રતિકાત્મક તસવીર
1/5

હાલમાં ભારતમાં સૌથી સસ્તી CNG કાર મારુતિ Eeco છે. કંપની આ કારમાં 1.2 L પેટ્રોલ એન્જિન આપે છે જે 6,000 rpm પર 62 bhp અને 3,000 rpm પર 85 nm પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
2/5

શ્રેષ્ઠ CNG કારની યાદીમાં મારુતિની S-Presso કાર બીજા નંબર પર છે. આ કાર ચાર CNG વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ કાર 1.0 L પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 59 PS અને 78 NM પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
3/5

મારુતિની અલ્ટો 800 CNG પણ સૌથી વધુ આર્થિક કારમાંથી એક છે. આ કાર બે CNG વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે. મારુતિ આ કારમાં 0.8 લિટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપે છે જે 41 PS પાવર અને 60 NM ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
4/5

મારુતિની અન્ય કાર, મારુતિ વેગન-આર, CNG વેરિઅન્ટમાં દેશમાં સૌથી વધુ વેચાતી કારની યાદીમાં સામેલ છે. આ કાર બે CNG વેરિઅન્ટ LXI અને LXI(O)માં ઉપલબ્ધ છે. આ કાર એક કિલોગ્રામ સીએનજીમાં 33.5 કિલોમીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે.
5/5

વધુ સારી માઈલેજ આપતી હેચબેક કાર્સમાં હ્યુન્ડાઈની સેન્ટ્રો કારનો પણ સમાવેશ થાય છે. હ્યુન્ડાઈની આ કાર બે CNG મોડલ મેગ્ના અને સ્પોર્ટ્સમાં ઉપલબ્ધ છે. કંપની આ કાર માટે 30 કિલોમીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે.
Published at : 23 Jan 2023 04:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
