શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં ઓફિસર બનવાની તક, બમ્પર પોસ્ટ પર થઈ રહી છે ભરતી, જાણો કેટલો મળશે પગાર
UPSC CMS Recruitment 2024: આરોગ્ય મંત્રાલયમાં અધિકારીની નોકરીઓ (સરકારી નોકરી) શોધી રહેલા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે.
જે ઉમેદવારો આ પદોથી સંબંધિત લાયકાત ધરાવે છે તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in દ્વારા અરજી કરી શકે છે. આ માટે આજથી એટલે કે 10મી એપ્રિલથી અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો આ પોસ્ટ માટે 30 એપ્રિલ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 11 Apr 2024 06:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion