શોધખોળ કરો
અડધી રાત્રે ભાઇ Arjun Kapoorના બર્થડે સેલિબ્રેશન બાદ કંઇક આવા અંદાજમાં સ્પૉટ થઇ Janhvi Kapoor, જુઓ......

Janhvi_Kapoor_Photos
1/6

મુંબઇઃ જ્હાન્વી કપૂર આજે બાંદ્રામાં કંઇક આવા અંદાજમાં સ્પૉટ થઇ કે તસવીરો જોઇને તમે પણ ચોંકી જશો. બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં આજે જ્હાન્વી કપૂર દેખાઇ.
2/6

જ્હાન્વી કપૂરની આ સ્ટાઇલ ખુબ ઓછી જોવા મળે છે, અને આજે તેને આ રીતે જોઇ તો લોકો દંગ રહી ગયા. પહેલા પહેલા તો લોકો પોતાના આંખો પર વિશ્વાસ પણ ના કરી શક્યા, કેમકે જ્હાન્વી કપૂરે માસ્ક પહેરેલુ હતુ.
3/6

જ્હાન્વી કપૂર આજે આ રૂપમાં બ્રાંદ્રાના Farmers cafe પહોંચી હતી, અને પોતાના આ લૂકને લઇને તે દિવસભર સોશ્યલ મીડિયા પર છવાયેલી રહી.
4/6

આમ તો રાત્રે જ્હાન્વી કપૂરે ભાઇ અર્જૂન કપૂરની બર્થડે પાર્ટીમાં ખુબ જલવો બતાવ્યો હતો. અહીં જ્હાન્વી કપૂર બહેન ખુશી કપૂરની સાથે પહોંચી હતી. આ પાર્ટીમાં કેટલાય બૉલીવુડ સેલેબ્સ દેખાયા હતા.
5/6

વાત જ્હાન્વી કપૂરની કરીએ તો તે જીન્સ અને ટૉપમાં દેખાઇ હતી, હાથમાં સેન્ડલ પકડીને જ્હાન્વી ખુલ્લા પગે દેખાઇ હતી. તેનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો હતો.
6/6

આમ તો એ વાતમાં કોઇ શક નથી કે જેમ જેમ ઇન્ડસ્ટ્રીમાં સમય વિતતો જઇ રહ્યો છે, તેમ તેમ જ્હાન્વી કપૂર વધુને વધુ ગ્લેમરસ અને કૉન્ફિડેન્ટ થઇ છે.
Published at : 27 Jun 2021 08:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
