શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
ફિલ્મોની કઇ હૉટ એક્ટ્રેસ પંજાબી સિંગરના પ્રેમમાં પડી, કઇ તસવીરો વાયરલ થતાં બન્નેના ડેટિંગની પોલ ખુલી, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/1cff13741f608beacbcb1e473eb36ba9_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nora_Fatehi
1/9
![મુંબઇઃ ટૉપ ડાન્સર અને બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી આજકાલ પોતાની સેક્સી અદાઓને લઇને ખુબ ચર્ચામાં રહે છે, તાજેતરમાં ઇન્ટરનેટ પર વાયરલ થયેલી કેટલીક તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/8c8529deb92348d093ec1f50938a9658d2b3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટૉપ ડાન્સર અને બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી આજકાલ પોતાની સેક્સી અદાઓને લઇને ખુબ ચર્ચામાં રહે છે, તાજેતરમાં ઇન્ટરનેટ પર વાયરલ થયેલી કેટલીક તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
2/9
![આ તસવીરોમાં નોરા ગુરુ રંધાવા સાથે દેખાઇ રહી છે. ગુરુ રંધાવા પંજાબી સિંગર છે અને બન્નેએ અનેકવાર સાથે કામ પણ કર્યુ છે. બન્નેની રીલ લાઇફ કોલોબોરેશને કેટલાય લોકોના દિલની ધડકનો વધારી દીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/3ff323101d20c8159366f1c8c63492254611e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં નોરા ગુરુ રંધાવા સાથે દેખાઇ રહી છે. ગુરુ રંધાવા પંજાબી સિંગર છે અને બન્નેએ અનેકવાર સાથે કામ પણ કર્યુ છે. બન્નેની રીલ લાઇફ કોલોબોરેશને કેટલાય લોકોના દિલની ધડકનો વધારી દીધી છે.
3/9
![શનિવારે નોરા ફતેહી અને ગુરુ રંધાવાને ગોવાના દરિયાકિનારે સ્પૉટ કરવામાં આવ્યો હતો. બન્ને દરિયાકિનારે ટહેલતા એકબીજાની સાથે મોજ મસ્તી કરીને સમય પસાર કરતા દેખાયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/65ddd4cf4d966d967d3018ffe7dbc35f0f9dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિવારે નોરા ફતેહી અને ગુરુ રંધાવાને ગોવાના દરિયાકિનારે સ્પૉટ કરવામાં આવ્યો હતો. બન્ને દરિયાકિનારે ટહેલતા એકબીજાની સાથે મોજ મસ્તી કરીને સમય પસાર કરતા દેખાયા હતા.
4/9
![બન્નેને આ રીતે સાથે જોઇને લોકો બન્નેના રિલેશન અંગે ચર્ચાઓ કરી રહ્યાં છે. બન્ને માટે ફેન્સ તેમના ડેટિંગનો કયાસ પણ લગાવી રહ્યાં છે. નોરા અને ગુરુની વાયરલ તસવીરો પર ફેન્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/436985030dfacef003d065876c19b427b40c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બન્નેને આ રીતે સાથે જોઇને લોકો બન્નેના રિલેશન અંગે ચર્ચાઓ કરી રહ્યાં છે. બન્ને માટે ફેન્સ તેમના ડેટિંગનો કયાસ પણ લગાવી રહ્યાં છે. નોરા અને ગુરુની વાયરલ તસવીરો પર ફેન્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે.
5/9
![એક યૂઝરે લખ્યું- નવુ કપલ. એક બીજાએ લખ્યું- ચાલો વધુ એક પરજાઇ મળી ગઇ પંજાબને. વળી, બીજા એક યૂઝરે લખ્યું- શું આ બન્ને ડેટ કરી રહ્યાં છે?. બીજાએ લખ્યું- ગુરુએ ફતેહ કરી લીધી નોરા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/66bdabfaff02920ce1c5559576a1eef24fd9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક યૂઝરે લખ્યું- નવુ કપલ. એક બીજાએ લખ્યું- ચાલો વધુ એક પરજાઇ મળી ગઇ પંજાબને. વળી, બીજા એક યૂઝરે લખ્યું- શું આ બન્ને ડેટ કરી રહ્યાં છે?. બીજાએ લખ્યું- ગુરુએ ફતેહ કરી લીધી નોરા.
6/9
![આ સિવાય ઘણાબધા ફેન્સ નોરા અને ગુરુની આ તસવીરો પર રિલેશન અને અફેરને લઇને કૉમેન્ટ કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે શું ખરેખર નોરા અને ગુરુ એકબીજાને ડેટ કરી રહ્યાં છે કે પછી કોઇ મ્યૂઝીક વીડિયોના શૂટિંગમાંથી આ તસવીરો વાયરલ થઇ છે, એ તો સમય જ બતાવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/14ab39d1137aecc1cbb857e16feab350cbae1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય ઘણાબધા ફેન્સ નોરા અને ગુરુની આ તસવીરો પર રિલેશન અને અફેરને લઇને કૉમેન્ટ કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે શું ખરેખર નોરા અને ગુરુ એકબીજાને ડેટ કરી રહ્યાં છે કે પછી કોઇ મ્યૂઝીક વીડિયોના શૂટિંગમાંથી આ તસવીરો વાયરલ થઇ છે, એ તો સમય જ બતાવશે.
7/9
![નોરા અને ગુરુએ નાચ મેરી રાની મ્યૂઝીક વીડિયોમાં સાથે કામ કર્યુ હતુ. આ ગીત ખુબ લોકપ્રિય અને હિટ રહ્યું હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/3b9e4926830932f7cef90d2cb5821563ebf19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા અને ગુરુએ નાચ મેરી રાની મ્યૂઝીક વીડિયોમાં સાથે કામ કર્યુ હતુ. આ ગીત ખુબ લોકપ્રિય અને હિટ રહ્યું હતુ.
8/9
![ઉલ્લેખનીય છે કે નોરાએ તાજેતરમાં જ યુએઇમાં વિડકૉન કૉન્સર્ટમાં ભાગ લીધો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/ca1826deb312a5d56e5a424dd4788fdbca38c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે નોરાએ તાજેતરમાં જ યુએઇમાં વિડકૉન કૉન્સર્ટમાં ભાગ લીધો હતો.
9/9
![આ ઇવેન્ટમાં નોરાની પરફોર્મન્સ પર ઓડિયન્સ પણ ઝૂમવા માટે મજબૂર થઇ ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/a0827a6313ad2008b0e9d66f846a9e6168f62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઇવેન્ટમાં નોરાની પરફોર્મન્સ પર ઓડિયન્સ પણ ઝૂમવા માટે મજબૂર થઇ ગયા હતા.
Published at : 12 Dec 2021 02:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)