શોધખોળ કરો
ઉર્વશી રૌતેલાનો સેક્સી અવતાર વાયરલ, પહેર્યો એવો બૉલ્ડ ડ્રેસ કે ફેન્સ જોઇને રહી ગયા દંગ, જુઓ......

Urvashi_Rautela
1/8

મુંબઇઃ બૉલીવુડની સુંદર એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હંમેશાથી પોતાના લૂક્સને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે. તેની દિલકશ અદાઓ ફેન્સનુ દિલ ચોરી લે છે, હાલમાં તેની બ્યૂટીફૂલ તસવીરો વાયરલ થઇ છે, જેના પર ફેન્સ ફિદા થયા છે.
2/8

એકવાર ફરીથી ઉર્વશી રૌતેલાએ પોતાની તસવીરોથી ઇન્ટરનેટ પર પારો ચઢાવી દીદો છે. તેની તસવીરો જોયા બાદ તમે પણ ઉર્વશીની પ્રસંશા કરતા નહીં થાકો.
3/8

ઉર્વશી રૌતેલાએ એક બૉડી હગિંગ સિક્વન્સ ડ્રેસ પહેરેલો હતો, આ સ્લીવલેસ આઉટફિટમાં ઉર્વશી રૌતેલા પોતાનુ કર્વ ફિગર સુંદર રીતે ફ્લૉન્ટ કરી રહી હતી.
4/8

હૂસ્નની મલિકા ઉર્વશી રૌતેલા હંમેશા પોતાની સુંદરતાના કારણે લાઇમલાઇટમાં રહે છે.
5/8

આ બ્લૂ કલરના ડ્રેસમાં ઉર્વશીએ સુંદરતાની તમામ હદો પાર કરી દીધી છે. પ્લંઝિંગ નેકલાઇન એક્ટ્રેસના લૂકમાં ગ્લેમરનો તડકો લગાવી રહી હતી.
6/8

ઉર્વશી રૌતેલાના શાઇન કરાવવુ કેટલુ પસંદ છે તમને આ તસવીરો જોઇને ખબર પડી જશે. આ ગ્રીન થાઇ સ્લિટ ડ્રેસમાં એક્ટ્રેસે પોતાના હૂસ્નથી લાખો દિલ ધડકાવી દીધા.
7/8

આ તસવીરને જુઓ જેમાં ઉર્વશી રૌતેલાએ એક મિની પિન્ક કલરના પ્રિન્ટેડ સ્કર્ટની સાથે બ્રૉલેટ ટૉપની સ્ટાઇલ કર્યુ છે. સેન્ટર પોર્ટેડ હેયર ઓફ સૉફ્ટ મેકઅપની સાથે હસીનાએ તમામ લાઇમલાઇટ લૂંટી લીધી છે.
8/8

ઉર્વશી રૌતેલા
Published at : 29 Sep 2021 11:25 AM (IST)
આગળ જુઓ
Advertisement