'બાબા નિરાલા'નો બદનામ આશ્રમ ફરી એકવાર બધા માટે ખુલ્યો છે. MX પ્લેયર પર રિલીઝ થતાં જ 'આશ્રમ 3' અપેક્ષા મુજબ છવાઈ ગઈ છે. આ સાથે તેની તમામ સ્ટારકાસ્ટ પણ લાઈમલાઈટમાં છે. તેમાંની એક છે અદિતિ પોહનકર.
2/6
'આશ્રમ' સિરીઝમાં પમ્મીનું પાત્ર ભજવતી અદિતિ ઑનસ્ક્રીન બિલકુલ મેકઅપ વિના જોવા મળે છે, પરંતુ ઑફસ્ક્રીન તેની ગ્લેમરસ સ્ટાઇલ બધાને ચોંકાવી શકે છે.
3/6
અદિતિ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને 'આશ્રમ 3'ને સફળતા મળતાં ખૂબ જ ઉત્સાહિત છે. 'આશ્રમ 3'ની રિલીઝ સાથે 'આશ્રમ 4'નું ટીઝર પણ સામે આવ્યું છે. તેના પરથી આ શ્રેણીની સફળતાનો અંદાજ લગાવી શકાય છે.
4/6
'આશ્રમ 3'માં પમ્મીનું પાત્ર ભજવી રહેલી અદિતિ આ વખતે બાબાનો બદલો લેવા આવી છે. હવે તે પોતાના લક્ષ્યમાં કેટલી સફળ થાય છે, તે સિરીઝ જોયા પછી જ ખબર પડશે.
5/6
અદિતિ તેના બોલ્ડ ફોટાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે દરેક સ્ટાઈલમાં કિલર લાગે છે. બિકીનીમાં ફોટા પોસ્ટ કરીને તે અવારનવાર બધાનું દિલ જીતી લે છે.
6/6
અદિતિ પોહનકર મૂળ મરાઠી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મ 'લય ભારી'થી કરી હતી. વેબ સિરીઝ 'SHE'માં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે થિયેટર આર્ટિસ્ટ પણ છે.