શોધખોળ કરો
Actress Alaya : બ્લેક લૂકમાં અલાયા એફનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ શાનદાર તસવીરો
Actress Alaya : બ્લેક લૂકમાં અલાયા એફનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ શાનદાર તસવીરો

અલાયા એફ
1/7

અભિનેત્રી અલાયા એફ તેના કાતિલ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી હાલમાં જ બ્લેક કલરના ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
2/7

એક્ટ્રેસ અલાયા ફર્નિચરવાલા બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. અભિનેત્રીએ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
3/7

બ્લેક ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. અભિનેત્રીએ કેમેરા સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા હતા.
4/7

અલાયા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેના લૂકને પસંદ કરે છે.
5/7

અલાયા એફ તેની બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અલાયા દરરોજ નવા લૂકમાં જોવા મળે છે.
6/7

અલાયા એફની તસવીરોને ચાહકો પસંદ કરે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પણ સતત એક્ટિવ રહે છે.
7/7

(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 14 Apr 2023 04:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
શિક્ષણ
આરોગ્ય
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
