શોધખોળ કરો
Kate Sharma Photo: કેટ શર્માએ શેર કરી જન્માષ્ટમી ઉત્સવની તસવીરો, હાથમાં મોર પીંછ સાથે અભિનેત્રીનો ગોપી અવતાર
Kate Sharma PHOTO: ટીવી એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જો કે, આ વખતે અભિનેત્રીએ ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી છે.

કેટ શર્મા
1/9

Kate Sharma PHOTO: ટીવી એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જો કે, આ વખતે અભિનેત્રીએ ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી છે.
2/9

આ તસવીરો અભિનેત્રીએ જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન ક્લિક કરાવી હતી.
3/9

કેટ શર્મા હાથમાં મોર પીંછ સાથે ગોપી અવતારમાં જોવા મળી રહી છે.
4/9

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
5/9

અભિનેત્રીનો આ દેશી લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
6/9

અભિનેત્રી કેટ શર્મા હંમેશા તેના બોલ્ડ ફોટાઓથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. પરંતુ અભિનેત્રી ઈન્ડિયન લુકમાં પણ સુંદર લાગે છે.
7/9

અભિનેત્રી કેટ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો સાથે કનેક્ટ રહેવા તસવીરો પોસ્ટ કરી છે.
8/9

એક્ટ્રેસ કેટ શર્માના દરેક અદા પર ફેન્સ તેની સુંદરતાના દિવાના બની જાય છે.
9/9

અભિનેત્રીની આ તસવીરો પર ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
Published at : 09 Sep 2023 11:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
