શોધખોળ કરો
Sunnye Leone: રેડ ઓફ શોલ્ડર ડ્રેસમાં સની લિયોનીએ એવા પોઝ આપ્યા કે, તમે જોઈને...

સની લિયોની
1/5

અભિનેત્રી સની લિયોન ભલે તેની ફિલ્મોને કારણે વધુ ચર્ચામાં ન હોય, પરંતુ તેની તસવીરોને કારણે અભિનેત્રી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
2/5

સની લિયોની તેના ઈન્સ્ટાગ્રામ પર એકથી એક ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે.
3/5

તાજેતરમાં, સની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર આ ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
4/5

આ તસવીરોમાં સનીએ રેડ કલરનું ઓફ શોલ્ડર ટોપ અને તેની સાથે પર્પલ કલરનું થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે.
5/5

આ આઉટફીટ સાથે, અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા છોડી દીધા છે અને ફક્ત તેના કાનમાં ઇયરિંગ્સ પહેર્યા છે, જે તેના દેખાવને ખૂબ જ આકર્ષક બનાવે છે.
Published at : 20 Jun 2022 10:27 PM (IST)
આગળ જુઓ
Advertisement