શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Disha Patani PHOTO: હે ભગવાન! દિશા પટનીએ પોતાના લુક સાથે આ શું કરી દીધુ? લોકોએ કહ્યું- 35 વર્ષની ઉંમરે લાગી રહી છે ડોશી
Disha Patani Pics: ફિટનેસ ફ્રીક દિશા પટનીનો નવો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. વાસ્તવમાં, તેની તાજેતરની તસવીરોમાં, અભિનેત્રી વિચિત્ર હેર કલરમાં જોવા મળી છે. જુઓ તસવીરો...
![Disha Patani Pics: ફિટનેસ ફ્રીક દિશા પટનીનો નવો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. વાસ્તવમાં, તેની તાજેતરની તસવીરોમાં, અભિનેત્રી વિચિત્ર હેર કલરમાં જોવા મળી છે. જુઓ તસવીરો...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/05/5a623278a4dda1b97ef66e60aa3c44b01672938754866397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા પટની
1/8
![Disha Patani Pics: ફિટનેસ ફ્રીક દિશા પટનીનો નવો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. વાસ્તવમાં, તેની તાજેતરની તસવીરોમાં, અભિનેત્રી વિચિત્ર હેર કલરમાં જોવા મળી છે. જુઓ તસવીરો...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/05/a355054d92dbad195278f1f73015bc10dee63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Disha Patani Pics: ફિટનેસ ફ્રીક દિશા પટનીનો નવો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. વાસ્તવમાં, તેની તાજેતરની તસવીરોમાં, અભિનેત્રી વિચિત્ર હેર કલરમાં જોવા મળી છે. જુઓ તસવીરો...
2/8
![આ તસવીરો દિશા પટનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે એકદમ નવા અવતારમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/05/aafd74e7223e20c0137d730905a8d73a81a28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો દિશા પટનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે એકદમ નવા અવતારમાં જોવા મળી રહી છે.
3/8
![તસવીરોમાં દિશા તેના નવા હેર કલરને ખૂબ જ સુંદર રીતે ફ્લોન્ટ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/05/a2f7e40c79a4671eb2a2ef56cf382a4a01f1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં દિશા તેના નવા હેર કલરને ખૂબ જ સુંદર રીતે ફ્લોન્ટ કરી રહી છે.
4/8
![લુક વિશે વાત કરીએ તો દિશા ડીપ નેક ટોપ પહેરીને હાથમાં ફૂલ સાથે સેક્સી પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/05/3f1c404d57d3bc7a5c0cefafde0ebc7b97097.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લુક વિશે વાત કરીએ તો દિશા ડીપ નેક ટોપ પહેરીને હાથમાં ફૂલ સાથે સેક્સી પોઝ આપતી જોવા મળે છે.
5/8
![જોકે કેટલાક ચાહકોને અભિનેત્રીનો આ લુક બિલકુલ પસંદ ન આવ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/05/697ac19c900199a1de666dd55f82064dbc003.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે કેટલાક ચાહકોને અભિનેત્રીનો આ લુક બિલકુલ પસંદ ન આવ્યો.
6/8
![જેના કારણે તેઓ પોસ્ટ પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું, 'તમે 35 વર્ષની વૃદ્ધા લેડી ગાગા જેવી દેખાઈ રહ્યા છો'.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/05/49b6bbde58ce6a884799272c3a46b7bcacce3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેના કારણે તેઓ પોસ્ટ પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું, 'તમે 35 વર્ષની વૃદ્ધા લેડી ગાગા જેવી દેખાઈ રહ્યા છો'.
7/8
![આ સિવાય બીજાએ લખ્યું કે, બહેન, તમે તમારો લુક કેમ બગાડો છો. તમને જણાવી દઈએ કે અભિનેત્રીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/05/fc1c2f1c05699eff33f636c2e8d0c3caff86c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય બીજાએ લખ્યું કે, બહેન, તમે તમારો લુક કેમ બગાડો છો. તમને જણાવી દઈએ કે અભિનેત્રીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
8/8
![તમને જણાવી દઈએ કે દિશા પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. (All Photo Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/05/23ca3eb9d01d7151674348873a1607d714a68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે દિશા પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. (All Photo Instagram)
Published at : 05 Jan 2023 10:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)