શોધખોળ કરો
Aamna sharif: 'કહી તો હોગા' ફેમ આમનાએ શોર્ટ ડ્રેસમાં બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો
Aamna sharif: 'કહી તો હોગા' ફેમ આમનાએ શોર્ટ ડ્રેસમાં બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો

આમના શરીફ
1/7

લોકપ્રિય ટીવી શો કહી તો હોગાથી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી આમના શરીફે તેની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/7

શોર્ટ ડ્રેસમાં આમના ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7

આમના શરીફે ગ્લેમરસ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપ્યા છે.
4/7

એક્ટ્રેસના ચાહકો પણ તેના આ નવા લૂકને લાઈક કરી રહ્યા છે.
5/7

અભિનેત્રી દરરોજ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટ અને વીડિયોની ઝલક આપતી રહે છે.
6/7

આમના શરીફની આ તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
7/7

(તમામ તસવીરો આમના-ઈન્સ્ટાગ્રામ)
Published at : 06 Apr 2024 11:13 PM (IST)
આગળ જુઓ
Advertisement