શોધખોળ કરો
Raha Birthday Celebration: આલિયા અને રણબીરે ખાસ અંદાજમાં મનાવ્યો દીકરી રાહાનો પ્રથમ જન્મદિવસ
Raha Birthday Photos: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહા એક વર્ષની થઈ ગઈ છે. 6 નવેમ્બરે આલિયાએ પોતાની દીકરીનો જન્મદિવસ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

Raha Birthday Photos: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહા એક વર્ષની થઈ ગઈ છે. 6 નવેમ્બરે આલિયાએ પોતાની દીકરીનો જન્મદિવસ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો.
2/7

આલિયા ભટ્ટે તેના જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં રાહા તેના માતા-પિતા સાથે પૂજા કરી રહી છે.
3/7

બીજા ફોટામાં રાહા કેક સાથે રમતી જોવા મળે છે. ફોટો શેર કરતા આલિયાએ લખ્યું- હેપ્પી બર્થ ડે બેબી ટાઈગર.
4/7

રાહાના જન્મદિવસમાં આલિયા અને રણબીર બંનેના પરિવારજનોએ હાજરી આપી હતી. રાહાની માસી શાહીને બર્થડે કેકનો ફોટો શેર કર્યો છે.
5/7

પુત્રી રાહાના જન્મદિવસ પર આલિયા અને રણબીરે ખૂબ જ મસ્તી કરી હતી. આલિયા-રણબીરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.
6/7

રાહાના જન્મદિવસ પર દાદી નીતુ કપૂર અને નાની સોની રાઝદાને ખૂબ જ મસ્તી કરી હતી. નીતુ કપૂરે જન્મદિવસની ઉજવણીનો ફોટો શેર કર્યો છે.
7/7

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહાનો પહેલો જન્મદિવસ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. હવે ચાહકો રાહાનો ચહેરો જોવાની રાહ જોઈ રહ્યા છે.
Published at : 07 Nov 2023 11:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
