શોધખોળ કરો
Jacqueline Fernandez Pics: જેકલિન ફર્નાન્ડિઝે ટ્રાયબલ લૂકમાં વર્તાવ્યો કેર, વધી ગઇ ફેન્સની ધડકનો, કહ્યું - 'ફાયર હૈ યે'
જેકલિન ફર્નાન્ડિઝે પોતાની લેટેસ્ટ તસવીરોની ઝલક બતાવી છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Jacqueline Fernandez Pics: બૉલીવુડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ પોતાની બૉલ્ડનેસથી ફેન્સના હોશ ઉડાવતી રહે છે, હવે તેને પોતાની એવી તસવીરો પૉસ્ટ કરી દીધી છે, જેને સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.
2/8

જેકલિન ફર્નાન્ડિઝે પોતાની લેટેસ્ટ તસવીરોની ઝલક બતાવી છે, જેમાં તેનો લૂક બિલકુલ અલગ દેખાઇ રહી છે.
3/8

ટ્રાઇબલ લૂકમાં જેકલિન ફર્નાન્ડિઝ બબાલ લાગી રહી છે, તેની તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે.
4/8

તસવીરોમાં જોઇ શકાય છે કે, જેકલિન ફર્નાન્ડિઝે સ્કર્ટ અને મેચિંગ કલરની વન શૉલ્ડર બ્લાઉઝ ટૉપ પહેરેલો છે.
5/8

તેને બ્લાઉઝની સાથે એક શ્રગ પણ કેરી કર્યુ છે, જે તેના લૂક પર ચાર ચાંદ લગાવી રહ્યું છે.
6/8

જેકલિન ફર્નાન્ડિઝે ન્યૂડ મેકઅપ અને ઇયરરિંગ્સથી પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે.
7/8

કૉમેન્ટ સેક્શનમાં ફેન્સ જેકલિન ફર્નાન્ડિઝની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે, કોઇએ તેને ફાયર કહ્યું છે તો કોઇએ તેને હૉટ.
8/8

ઉલ્લેખનીય છે કે, જેકલિન ફર્નાન્ડિઝે આ ડ્રેસમાં ફિલ્મફેયર એવૉર્ડ્સ નાઇટમાં ડાન્સ પરફોર્મ કર્યુ હતુ.
Published at : 02 May 2023 03:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
